________________
-संवत् ११४७, नड्डूलस्थानवास्तव्यो यशोनागमहत्तमः । जासडी(?) भार्यया युक्तो धर्कटवंसो(शो)द्भवश्च सः ॥१॥ तयोः सुतेन पुन्नेन पुण्यप्रेरितचेतसा । कारिता कुंथुनाथस्य प्रतिमा मोक्षकांक्षिणा ॥२॥ आरासनाकरस्थाने संघचैत्ये सुधीकृते । प्रतिष्ठिता वरा मूर्तिः मानतुगैश्च सूरिभिः ॥३॥ मंगलं महाश्रीः ॥
–સં. ૧૧૪૭માં નાડેલના રહેવાસી અને ધકકેટવંશમાં થયેલા યશેનાગ નામે મહત્તમ હતા, તેને જાસડી નામે પત્ની હતી. તેના પુત્ર પુજે પુણ્યથી પ્રેરાયેલા ચિત્તથી મેક્ષની આકાંક્ષાથી શ્રી કુંથુનાથ ભવની પ્રતિમા ભરાવી અને તે આરાસનાકર સ્થાનમાં સંઘના ચૈત્યમાં બુદ્ધિશાળીઓ માટે શ્રીમાનતુંગસૂરિ પાસે એ સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
[१४-७७] શ્રી મહાવીરસ્વામી ભવના મંદિરમાં એક મૂર્તિ ઉપરને લેખ–
ॐ। संवत् ११४७, हुडापद्रीयवास्तव्य रासि(आसी)त् श्रेष्ठिः(ष्ठी) जनार्चितः । प्राग्वाटवंशसद्भूतो थोल्लकाख्यो महाधरः ॥ १ ॥ तस्यासीत् गुण................। तयोः प्रधानपुत्रेण योगदेवस(म)हात्मना ॥२॥