________________
१२० ॐ। संवत् ११४० वै० वदि ७ रवौ श्रीयुगादिदेवप्रतिमा सरणदेव पाहिनि सुत धांदा ठातिक जिंदकानुजेन सर्वदेवेन कर्मજયાર્થ વારિતા |
– સં. ૧૧૪૦ના વૈશાખ વદિ ૭ ને રવિવારે શ્રેણી સરણદેવ, અને પાહિનીના પુત્રે ધાંદા, ઠાતિક, જિંદક, તેના ભાઈ સર્વ દેવે કર્મોના જય માટે શ્રી યુગાદિદેવની પ્રતિમા ભરાવી.
[ -૬૭] શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં એક મૃતિ ઉપરને લેખ–
સંવત ૨૨૪૦ ચૈત્ર વતિ રવી સુષ્ટિનેમિ............. વેળુપુત્રે...................
–સં. ૧૧૪૦ના ચિત્ર વદિ ને રવિવારે શ્રેષ્ઠી નેમિના..... શ્રેષ્ઠ પુત્ર...
[ ૧-૬૮] શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં શ્રીસંભવનાથ ભવની પ્રતિમા ઉપરને લેખ–
ॐ श्री। संवत् ११४२ प्रद्युम्न-सजनिसुतया वरणदेवभार्यया जिंदुकभांडागारिकजनन्या पाहिणिश्राविकया शिवसुखसंभ[व] निमित्तं श्रीसंभवनाथप्रतिमा कारिता ॥
–સં. ૧૧૪રમાં છે. પ્રદ્યુમ્ન અને સજનીની પુત્રી, જે વરણદેવની પત્ની હતી અને જિંદુક ભાંડાગરિકની મા પાહિણી નામે શ્રાવિકા હતી, તેણે મોક્ષ સુખને માટે શ્રીસંભવનાથ ભવની પ્રતિમા ભરાવી.