________________
૧૧૯ –(આ લેખમાં “અશ્વાવબોધતીર્થનાં પાત્રો વગેરેનાં નામે છે–) સિંહલદ્વીપ, શ્રીસિંઘલેશ્વર રાજા, સાર્થ પતિ, શ્રીસુદર્શન, જિતશત્રુ રાજો, અશ્વને પ્રતિબંધ કરતા શ્રીમુનિસુવ્રતસ્વામી (આવાં નામે ચિત્રમયશિલ્પ માટે ઉલ્લેખ્યાં નિર્દેશ હોય એમ લાગે છે) આ રીતે અહીં અધાવધતીવતાર રજૂ કર્યો છે.
વાબત્ર (જૂઓ પૃ. ૨૧, લેટ નં. ૨, સંવત વિનાને લેખ)
પુરા નંદિગ્રામ (જૂઓ પૃ. ૩૫, લેટ નં. ૨૧ સંવત્ વિનાને લેખ.) શ્રી મહાવીર સ્વામી ભવ ના મંદિરના લેખે
[–૬ ૪] સં૦ ૨૨૮ (જૂઓ પૃ. ૪૩, લેટ નં. ૧–૨૨)
શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં એક મૂતિ ઉપર ત્રુટક લેખ–
સં૨૨૨.................... સં. ૧૧૧૯.........
[–૬૬ ] શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં શ્રી આદિનાથ ભવની પ્રતિમા ઉપર લેખ–