________________
૧૧૮
સં૨–૦૫ માસા(ST) યુતિ 3 ગુરૌ પવનું देविप्रतिमा कारापिता ॥
સં. ૧–૦૫ ના અષાઢ સુદિ૯ ને ગુરુવારે...દેવીની પ્રતિમા ભરાવી.
___ॐ ॥ अत्रैव आरासनवास्तव्य श्रे० छाडा पु० श्रे० वीरदेव वीरजस बोडा तत्र आद्यभार्या पत्ती पु० आसचंद्रः भार्या रूपी सु० लिंबा द्वि० पु० सोमा(*भार्या कपूरदेवि तृ० सु० मेलिग भा० हीरू सु० जयता चतुर्थसुता लषमिणि पंचमा पर्दप्रमुखसमस्तमातृवर्गस्य एकैकप्रतिमा(*)पुण्यनिर्माणविमागः तस्यैकस्य मध्यात् श्रे० जयसिंहेन प्रदत्तः॥
–અહીં આરાસનના રહેવાસી શ્રેષ્ઠી છાડા, તેના પુત્ર વરદેવ, વીરજન, બેડા; તેમાં પ્રથમ પુત્ર (છાડા)ની પત્ની પત્તી, તેના પુત્ર આસચંદ્ર, તેની પત્ની રૂપી, તેના પુત્ર લિંબા; બીજા પુત્ર સમા, તેની પત્ની કપૂરેદેવી, ત્રીજા પુત્ર મેલિગ, તેની પત્ની હીરૂ, તેના પુત્ર જયતા, જેથી પુત્રી લખમિણિ, પાંચમી પુત્રી પદી વગેરે સમસ્ત માતૃવર્ગની એકેક પ્રતિમા, જે પુણ્ય નિર્માણને એકેક ભાગ છે, તે ભાગમાંથી એક ભાગ શ્રેણી જયસિંહે આપે.
શ્રીનેમિનાથ ભવના મંદિરના બહારના ગોખલામાંને લેખ– ગેખલામાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ છે)
सिंघलद्वोपे श्रीसिंघलेश्वरसार्थपति जिनदास श्रीसुदर्शना राजा जितशत्रु अश्वप्रतिबोध श्रीमुनिसुव्रतस्वामी ।।