________________
૧૧૪
શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રીનેમિનાથ ભટ ની પ્રતિમા ઉપરને લેખ___ संवत् १३८९ वर्षे जे(ज्ये)ष्ठ वदि ११ सोमदिने श्रीनेमिनाथचैत्ये सुसाध गुरु भ० वेदो भार्या राजु श्रे० कर्मणभार्या नेजूः सुत डूडाः भार्या केल्हणदे हेसभ (१ )भवतः । प्राग्वाटज्ञातीय पोसीनावास्तव्यडूडाकेन मातृ-पिताश्रेयोर्थ श्रीनेमीश्वरबिंब कारितं ॥
–સં. ૧૩૮૯ ના જેઠ વદિ ૧૧ ને સોમવારે શ્રીનેમિનાથના મંદિરમાં સુસાધુ ગુરુ ભ૦ વેદ, તેની ભાર્યા રાજુ શ્રેષ્ઠી કર્મણ, તેની ભાર્યાને જ તેના પુત્ર ડૂડા, તેની ભાર્યાકેલ્ડણદે
...........પરવાડજ્ઞાતીય પિસીનાના રહેવાસી ડૂડાએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીનેમિનાથ ભટ ની મૂર્તિ ભરાવી.
[૨] શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભટ ની પ્રતિમા ઉપરનો લેખ
सं० १३८९ वर्षे जे(ज्ये)ष्ठ वदि ११ सोमे श्रीप्राग्वाटज्ञातीयकर्मणभार्या धीरोसुत तेजा मातृपितृश्रेयोर्थ श्रीपार्श्वनाथबिंब कारितं श्रीसूरि(री)णामुपदेशेन । शुभं भवतु । रोहिडावास्तव्य ॥
–સં. ૧૩૮૯ ના જેઠ વદિ ૧૧ ને સેમવારે શ્રીપરવાડજ્ઞાતીય હિડાના રહેવાસી કર્મણ, તેની ભાર્યા ધીરી, તેના પુત્ર તેજાએ માતા–પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથ ભ૦ નું બિંબ શ્રીસૂરિના ઉપદેશથી ભરાવ્યું.