________________
૧૧૩
શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રી આદિનાથ ભ૦ ની પ્રતિમા ઉપરને લેખ–
સં. ૨૨૮૨ વર્ષે વૈરાગ શુદ્ધિ રૂ રવૌ ૪૦ છે • आसपालपुत्र आल्हण पु० थिरपाल पु० श्रे० नागडभार्या साजणिसुत खीमाकेन कर्मामा'श्रेयसे आदिनाथबिंब कारितं ॥
–સં૦ ૧૩૮૨ ના વૈશાખ સુદિ ૩ ને રવિવારે ઉકેશજ્ઞાતીય શ્રેણી આસપાલ, તેના પુત્ર આલ્હણ, તેના પુત્ર થિરપાલ, તેના પુત્ર શ્રેષ્ઠી નાગડ, તેની પત્ની સાજણિ, તેના પુત્ર ખીમાએ કર્માની ભાર્યાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભટ નું બિંબ ભરાવ્યું.
શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રી ઋષભદેવ ભ૦ ની પ્રતિમા ઉપરને લેખ– __ संवत् १३८६ पौष वदि ५ बुधे प्राग्वाट ज्ञा० महं० लींबासुत भीमसीह -अभयसीहाभ्यां पितृमातृश्रेयसे श्रीयुगादि(*)जिनबिंब कारितं प्रतिष्ठितं रुद्रपल्लीयश्रीजिनभद्रसूरिभिः ॥
–સં. ૧૩૮૬ ના પિષ વદિ પ ને બુધવારે પિર વાડજ્ઞાતીય મહં૦ લીંબા, તેના પુત્ર ભીમસિંહ અને અભયસિંહે માતા, પિતાના કલ્યાણ માટે શ્રી ઋષભદેવ ભ૦ નું બિંબ ભરાવ્યું અને તેની રુદ્ર૫લીયગચ્છના શ્રીજિનભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.