________________
૧૦૫
वयजाभार्या-लूड तत्पु'""भार्यया अनुपमश्राविकया स्वश्रेयोथ मुनिसुव्रतस्वामिबिंब कारितं प्रतिष्ठितं बृह० श्रीपरमाणंदसूरिभिः ।।
–સં. ૧૩૩૫ના માહ સુદિ ૧૩ ને શુક્રવારે પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી વયજા, તેની ભાર્યા લૂડ, તેના પુત્ર............ .........., તેની ભાર્યા અનુપમ શ્રાવિકાએ પોતાના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની બહદુગચ્છીય શ્રીપરમાનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૩૩] (જૂઓ પૃ૦ ૨૫, લેટ નં. ૧૦)
સં. ૨૩૩૧
[૨૪] (જૂઓ પૃ. ૨૬, ૧૦ નં૦ ૧૧
શૈ૦ રૂરૂકા
શ્રીનેમિનાથ ભ૦ ના મંદિરમાંની એક મૂર્તિ ઉપરને લેખ
संवत् १३३६ वर्षे आसदेवसुत श्रे० आसलेन आसलपुत्र लीबजी तत्सुत सोम जगसीह धव"प्रभृतिभिः कुटुंबसमुदायेन श्रे०सोमाकेन का० प्र० श्रोसोमप्रभसूरिशिष्यश्रीवर्द्धमानसूरिभिः ।।
–સં. ૧૩૩૬ના વર્ષે શ્રેષ્ઠી આસદેવના પુત્ર છે. આસલે, આસલના પુત્ર લીંબજી, તેના પુત્ર સેમ, જગસીહ ધવ................વગેરે કુટુંબ સમુદાય સાથે શ્રેષ્ઠી સમાએ