________________
૧૦૪
દેવ, તેની પત્ની સહજુ, તેમના પુત્રા આસપાલ, ધરણિગ, ઊદા, તેમાં તુલહારી આસપાલની ભાર્યાં આસિણિ, તેના પુત્રા નેાડસીહ અને હિરપાલ; શ્રે॰ ધરણિગની ભાર્યો ધાંધલદેવી દ્વિતીય ભાર્યાં ચાંપલ, શ્રે॰ ઊદાની ભાર્યા પાલ્ડ્ર વગેરે કુટુંબ સાથે તુલહારી આસપાલે પિતા-માતાના કલ્યાણુ માટે શ્રીઆદિનાથ ભ॰ નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમડાહડગચ્છના શ્રીચક્રેશ્વરસૂરિના સંતાનીય શ્રીસેામપ્રભસૂરિના શિષ્ય શ્રીવધ માનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૨]
શ્રીનેમિનાથ ભ॰ના મંદિરમાં આદિનાથની મૂર્તિ પાસેના ગર્ભગૃહના ગોખલામાં નીચે પાટલી પરના લેખ
संवत् १३३५ माघ सुदि १३ शुक्रे प्राग्वाटज्ञातीय श्रे० गोसलसुत साजणभार्या पद्म तत्पुत्रिकया खेतुश्राविकया स्वश्रेयोर्थं श्रीचंद्रप्रभस्वामिबिंबं कारितं प्रतिष्ठितं बृह० श्री हरिभद्रसूरिशिष्यैः श्रीपरमाणैदसूरिभिः ||
—સં૦ ૧૩૩પના માહ સુદિ ૧૩ ને શુક્રવારે પારવાડજ્ઞાતીય શ્રેષ્ઠી ગેાસલના પુત્ર સાજણુ, તેની ભાર્યો પદ્મ, તેમની પુત્રી ખેતુ શ્રાવિકાએ પોતાના કલ્યાણ માટે શ્રીચ'દ્રપ્રભુસ્વામીની પ્રતિમા ભરાવી અને તેની બૃહદ્ગચ્છના શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીપરમાન ંદસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૩૨] ખીજા ગેાખલામાં નીચે પાટલી પરના લેખ~~
संवत् १३३५ वर्षे माघ शुदि १३ शुक्रे प्राग्वाटज्ञातीय थे ०