________________
૧૦૩
प्रतिष्ठितं बृहद्गच्छश्रीविजयसिंहसूरिसंताने श्रीश्रीचन्द्रसूरिशिष्यैः श्रीवर्द्धमानसूरिभिः ॥
–સં. ૧૩૩૫ના માહ સુદિ ૧૩ ને શુકવારે શ્રેણી અભઈ, તેની પત્ની અભયસિરિ, તેના પુત્ર કુલચંદ્ર, તેની પત્ની લલતુ, તેના પુત્ર ભૂટા, તેની પત્ની સરસર; તેમજ છે. સુમણ, તેની પત્ની સીતુ, તેના પુત્ર સેહડ, નયણસી, લૂણસીહ, ખેતસીહ, સેઢલ વગેરે કુટુંબ સમુદાયે મળીને માતા-પિતાના કલ્યાણ માટે શ્રીષભદેવ ભ૦ નું બિંબ ભરાવ્યું અને તેની બૃહદ્ગછના શ્રીવિજયસિંહસૂરિના સંતાનીય શ્રીશ્રીચંદ્રસૂરિના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
શ્રીનેમિનાથ ભ૦ ના મંદિરમાં શ્રી આદિનાથ ભટ ની મૂતિ ઉપરનો લેખ–
ॐ । संवत् १३३५ वर्षे माह सुदि १३ शुक्रे प्राग्वाटज्ञातीयश्रे० आमिगसंताने तु० ले० आसदेवभार्या सहजु तत्पुत्राः आसपाल धरणिंग ऊदा तु० आसपालभार्या आसिणि तत्पुत्र नोडसीह-हरिपालौ धरणिगभार्या धांधलदेवि द्वि० चांपल ऊदाभार्यापाल्हू इत्यादिकुटुंबसहितेन तु० आसपालेन पितृमातृश्रेयसे श्रीआदिनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीमडाहडगच्छे श्रीचक्रेश्वरसूरिसंताने श्रीसोमप्रभसूरिशिष्यैः श्रीवर्द्धमानसूरिभिः ॥
–સં. ૧૩૩૫ના માહ સુદિ ૧૩ ને શુક્રવારે પિરવાડજ્ઞાતીય. એક આમિગના સંતાનીય તુલહારી શ્રેષ્ઠી આસ