SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અને તેની બૃહગચ્છીય શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીપરમાનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૨૮] શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભટ ની પ્રતિમા ઉપરને લેખ– ___ सं० १३३५ माघ सु० १३ शुक्र प्राग्वाटज्ञातीय श्रे० श्रीधरभार्या सोहिणिपुत्र गांगदेवेन भार्याश्रीमतिसमन्वितेन महं० भ्रातृ (*) यशोदेवपुत्र लूणधवल तत्पुत्र केल्हणसिंहप्रभृतिकुटुम्बयुतेन श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं च विनयप्रभेण । –સં. ૧૩૩પને માહ સુદિ ૧૩ ને શુક્રવારે પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી શ્રીધર, તેની ભાર્યા સેહિણિ, તેના પુત્ર ગાંગદેવે; તેની પત્ની શ્રીમતિની સાથે અને ભાઈ મહં. યશોદેવ, તેના પુત્ર લુણધવલ, તેના પુત્ર કેલ્પણસિંહ વગેરે કુટુંબ સાથે શ્રી પાર્શ્વનાથ ભટ નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિનયપ્રભ મુનિએ પ્રતિષ્ઠા કરી. [૨૨] શ્રીનેમિનાથ ભવ ના મંદિરમાં શ્રી ઋષભદેવ ભવની પ્રતિમા ઉપરને લેખ संवतु १३३५ वर्षे माघ सुदि १३ शुक्र श्रे० अभइभार्या अभयसिरिपुत्र कुलचंद्रभार्या ललतुपुत्र बूटाभार्या सरसर तथा सुमणभार्या सीतूपुत्र सोहड नयणसी लूण(*)सीह खेतसीह सोढलप्रमुखकुटुंबसमुदायेन श्रीऋषभबिंब पित्रोः श्रेयोथ कारितं
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy