________________
૧૦૬ મૂતિ ભરાવી અને તેની શ્રમપ્રભસૂરિના શિષ્ય શ્રીવર્ધન માનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૩૬] શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રીચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા ઉપરને લેખ--
संवत् १३३८ वर्षे ज्येष्ठ शुदि १४ शुक्रे बृ० श्रीकनकप्रभसूरिशिष्यैः श्रीदेवेंद्रसूरिभिः श्रीचन्द्रप्रभस्वामिबिंबं प्रतिष्ठितं प्रा(*)ग्वाटज्ञातीय श्रे० शुभंकरभार्या संतोसपुत्र श्रे० पूर्णदेव पासदेवभार्या धनसिरिपुत्र श्रे० कुमरसिंहभार्या सील्हूपुत्र महं झांझणानुजमहं० (*) जगस तथा श्रे० पासदेवभार्या पद्मसिरिपुत्र श्रे० बूटा श्रे० लुगा इति महं झांझणपुत्र काल्हू महं जगससार्या रूपिणिपुत्र कडूया वयजल अभयसिंह (*) पु० नागल जासल देवलप्रभृतिकुटुंबसमन्वितेन महं जगसाखे(ख्ये)न मातृ-पितृ-भ्रातृश्रेयो) बिंब कारितं ।
–સં. ૧૩૩૮ના જેઠ સુદિ ૧૪ ને શુક્રવારે પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી શુભંકર, તેની ભાર્યા સંતેસ, તેના પુત્ર છે. પૂર્ણદેવ અને પાસદેવ, પાસદેવની પત્ની ધનસિરિ, તેના પુત્ર કુમરસિંહ, તેની પત્ની સીલ્હ, તેના પુત્ર મહંત ઝાંઝણ, તેના નાના ભાઈ મહં. જગસ તથા શ્રેષ્ઠી પાસદેવ, તેની ભાર્યા પદ્ધસિરિ, તેના પુત્ર ભૂટા, લુગા એ પ્રકારે મહં. ઝાંઝણના પુત્ર કાહૂ, મહં. જગતની ભાર્યા રૂપિણિ, તેના પુત્રે કહૂયા, વયજલ, અભયસિંહ, અભયસિંહના પુત્ર નાગલ, જાસલ, દેવલ વગેરે કુટુંબની સાથે મહંજગસે