________________
و
પુત્ર કહુઆ, પુત્રી કમિણિ, જગસિંહની પત્ની સહજૂ, તેના પુત્ર આસિણિ, બાઈ આહુણિ વગેરે કુટુંબ સમુદાયે શ્રેષ્ઠી કુમારસીહ અને જગસીહે પિતા-માતાના કલ્યાણ નિમિત્તે શ્રી આદિનાથ ભવની પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠિત કરી. તે મૂર્તિ ભરાવનારનું અને શ્રીશ્રમણ સંઘનું મંગલ કરે.
[२२] ગર્ભગૃહના દ્વાર પાસેના કાઉસગ્ગિયાની પાટલી પરને લેખ
ॐ ॥ संवत् १३१४ वर्षे ज्येष्ठ सुदि २ सोमे आरासनाकरे श्रीनेमिनाथचैत्ये बृहद्गच्छीय श्रीशांतिप्रभसूरिशिष्य श्रीरत्नप्रभसूरिशिष्य श्रीहरिभद्रसूरिशिष्य श्रीपरमानंदसूरिभिः प्रतिष्ठितं प्राग्वाटान्वयश्रे० माणिभद्रभार्या माऊपुत्र थिरदेव धामड थिरदेवभार्या रूपिणि पुत्र वीरचंद्र भार्या वाल्ही सु० वीदाभार्या सहजूसुत वीरपालभार्या रनिणिसुत आसपाल बाइ पूनिणि सुषमिणि भ्रा० श्रे० आदाभार्या आसमति पुत्र अमृतसीहभार्या राजल लघुभ्रातृ अभयसीह भार्या सोल्हू द्वि० वोल्हूपुत्र भीमसीह खोमसीह पु० रयण फू० अमलबाइ वयजू चांदू श्रे० आदासुत अभयसीहेन पितृमातृश्रेयोर्थ आदिनाथजिनयुगलबिंब कारित ॥ मंगलमस्तु श्रीश्रमणसंघस्य कारापकस्य च ॥
–સં. ૧૩૧૪ના જેઠ સુદિ ૨ ને સોમવારે પિરવાડજ્ઞાતીય શ્રેણી માણિભદ્ર, તેની ભાર્યા માઊ, તેના પુત્રો કિરદેવ અને ધામડ, તેમાં થિદેવની પત્ની રૂપિણી, તેના પુત્ર વીરચંદ્ર, તેની પત્ની વાલ્હી, તેના પુત્ર વિદા,તેની પત્ની સહજૂ, તેના સુત વીરપાલ, તેની ભાર્યા રત્મિણિ, તેના પુત્ર આસપાલ,