________________
૬
[२०]
(भूमे ५० २४, से० नं० ७)
[२१] શ્રીનેમિનાથ ભ૦ ના મંદિરમાં શ્રીઆદિનાથ ભ૦ ની પ્રતિभानो होम
ॐ । सं० १३१४ वर्षे ज्येष्ठ सुदि सोमे आरासना करे श्रीनेमिनाथचैत्ये बृहद्गच्छीय श्रीशांतिप्रभशिष्यैः श्रीरत्नप्रभसूरिपट्टे श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीपरमानंदसूरिभिः प्रतिष्ठितं प्राग्वाटान्वये श्रे० माणिभद्रभार्या माऊ पु० धिरदेव धामडभार्या कुमारदेविसुत आसचंद्र बा० मोहिणि चाहिणि, सीतू द्वि० भार्या लखमिणी पुत्र कुमर -- सहभार्या लाडीपुत्र कडुआ पु० कर्मिणि जगसीहभार्या सहजू पु० आसिणि बाई आल्हणिकुटुंबसमुदायेन श्रे० कुमारसीह जगसीहाभ्यां पितृ-मातृश्रयोर्थ श्री आदिनाथबिंबं कारितं प्रतिष्ठितं च मंगलमस्तु श्रमण संघस्य कारापकस्य च || शुभमस्तु ॥
—સં૦ ૧૩૧૪ના જેઠ સુદ ૨ ને સેમવારે આરાસનાકરના શ્રીનેમિનાથના મંદિરમાં બહુગચ્છીય શ્રીશાંતિપ્રભના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિની પાટે શ્રીહરિભદ્રસૂરિ થયા, તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિએ જેની પ્રતિષ્ડા કરી છે તે भूर्ति, पोरवाडवंशना ' श्रेष्ठी माणिभद्र, तेनी पत्नी भाजी, તેના પુત્ર થિરદેવ અને ધામડ, તે થિરદેવની પત્ની કુમરદેવી, तेना पुत्र आसचंद्र, माई मोहिणि, याहिणी, सितू; मी પત્ની લખમણીના પુત્ર કુમરસિંહ, તેની પત્ની લાડી, તેના
सं० १३१०