________________
૯૮
બાઈ પૂનિણિ, સુખમિણિ, તેના ભાઈ આદા, તેની પત્ની આસમતિ, તેના પુત્ર અમૃતસિંહ, તેની પત્ની રાજલ, તેના નાના ભાઈ અભયસિંહ, તેની પત્ની સહૂ, બીજી પત્ની વીલ્ફ, તેના પુત્ર ભીમસિંહ, ખીમસિંહ, પુત્ર રણ, ફૂટ અમલબાઈ વયજૂ, ચાંદ, શ્રેષ્ઠી આદાના પુત્ર અભયસિંહે પિતા-માતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભટ નું જિનયુગલબિંબ ભરાવ્યું અને તેની આરાસનાકરના શ્રી નેમિનાથચૈત્યમાં બૃહગચ્છીય શ્રી શાંતિપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિ, તેમના શિષ્ય હરિભદ્રસૂરિ તેમના શિષ્ય શ્રીપરમાનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી. શ્રીશ્રમણ સંઘ અને મૂર્તિ ભરાવનારનું મંગલ થાઓ.
[૨૩] સૈ૦ રૂકા (જૂઓ પૃ. ૨૪, લેટ નં. ૮)
[૨૪] શ્રીનેમિનાથ ભવના મંદિરના મુખ્ય મંડપમાં જમણી બાજુના ખત્તકમાંને લેખ– __ॐ॥ संवत् १३२३ वर्षे माघशुक्लषष्ठ्यां ६ प्राग्वाटवंशोद्भवनिजसद्गुरुपदपद्मार्चनप्रणामरसिकः श्रे० माणिभद्रभार्या माऊ (*)सुत थिरदेव-निव्यूढसर्वज्ञपदाब्जसेवः श्रे० धामडः भार्या सच्छीलगुणाचलंकरणैर्निरवद्याद्या कुमरदेवि पु० आसचंद्र मोहिणि चाहिणि (*) सीतू द्वि० भार्या लाडी पु० कर्मिणि द्वि० जगसिंहः तद्भार्या प्र० सहजू द्वि० भनुपमा सु० पूर्णसिंहः सुहडादेवि बा० माल्हणि