________________
૮૯
શિષ્ય શ્રીઅભયદેવસૂરિ અને તેમના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ९ ] શ્રીનેમિનાથ ભ૦ ના મંદિરમાં શ્રીપાર્શ્વનાથ ભની મૂર્તિ उपरना बेम
सं० १२०६ कार्तिक वदि ६ आरासणे श्रीकुमारपाल - देवाज्ञया श्रीसं (*) घादेशेन श्रीककुदाचार्यैः श्रीपार्श्वनाथबिंबं प्रतिष्ठितं । —સ૦ ૧૨૦૬ના કાર્તિક વદિ ૬ નારાજ આરાસણામાં શ્રીકુમારપાલદેવ-રાજાની આજ્ઞાથી અને શ્રીસંઘના આદેશથી શ્રીકકુદાચાર્ય શ્રીપાર્શ્વનાથ ભ॰ની પ્રતિમાની प्रतिष्ठा उरी.
[१०]
(भूमे ५० २२, से० नं० ४ )
[११] શ્રીનેમિનાથ ભ૦ ના મ'દિરમાં શ્રીનેમિનાથ ભની પ્રતિમા 'उपरना बेम
ॐ । संवत् १२०८ फागुण सुदि १० खौ श्रीबृहद्गच्छीयसंविज्ञविहारी (रि) श्रीवर्धमानसूरिशिष्यैः श्रीचक्रेश्वरसूरि (*)भिः प्रतिष्ठितं प्राग्वाटवंशीय श्रे० पूतिग सुत श्रे० पाहडेन वीरक भा० देझली भार्या पुत्र यशदेव पूल्हण पासू पौत्र (*) पार्श्ववधादिमानुषैश्व - समेतेन आत्मश्रेयसे आरासना करे श्रीनेमिनाथ चैत्यमुखमंडपे श्री (*) मिनाथबिंब कारितं इति मंगलं महाश्रीः ॥
सं० १२०६ ।