________________
– સં. ૧૨૦૮ ના ફાગણ સુદિ ૧૦ ને રવિવારે પિરવાડવંશના શ્રેષ્ઠી પૂતિગના પુત્ર છે. પાહડે; વીરક, તેની ભાર્યા દેઝલીના પુત્ર યશદેવ, પૂજ્હણ, પાસ્ર, પૌત્ર પાર્શ્વ, વધ વગેરે શ્રેષ્ઠીઓની સાથે આત્મકલ્યાણ માટે આરાસનાકરના શ્રીનેમિનાથ ભ૦ના જિનચૈત્યના મુખમંડપમાં શ્રીનેમિનાથ ભટ ની મૂર્તિ ભરાવી અને તેની બૃહદ્ગચ્છના સંવિજ્ઞવિહારી શ્રી વર્ધમાનસૂરિના શિષ્ય શ્રીચક્રેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[१२] सं० १२०८। (ये। पृ० २3, ३० नं. ५)
[१३] શ્રીનેમિનાથ ભ૦ના મંદિરમાં પહેલા કાઉસગ્ગિયા પરને લેખ–
संवत् १२१४ फागुन वदि ७ शुक्रवारे श्रीबृहद्गच्छोद्भवसंविग्नविहारिश्रीवर्धमानसूरीयश्रीचक्रेश्वरसूरिशिष्य...........श्री परमानंदसूरिसमेतैः........प्रतिष्ठितं ॥ तथा पुरा नंदिग्रामवास्तव्यप्राग्वाटवंशोद्भव महं० वरदेव तत्सुत वनुयतत्सुत बाहड तत्सुत........ तभार्या दुल्हेवीसुतेन आरासनाकरस्थितेन श्रे० कुलचंद्रेण भ्रातृ रावण वीरूय पुत्र घोसल पोहडि भ्रातृव्य बुहा० चंद्रादि । तथा पुनापुत्र पाहड (१) वीरा पाहडपुत्र जसदेव पूल्हण पासू तत्पुत्र पारस पासदेव शोभनदेव जगदेवादि वीरापुत्र छाहड आमदेवादि सूमासुत साजन तत्पुत्र प्रभृति गोत्रस्वजनसंतुकं फु(?) पुनदेव सावदेवादि दूल्हेवि राजी सलखणी वाल्हेवि आपी रतनी फूदी