________________
તેની બ્રહગચ્છના શ્રેષ્ઠ કલ્પતરુ સમાન આચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિ, તેમના શિષ્ય શ્રીઅભયદેવસૂરિ, તેમના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૮] - શ્રીનેમિનાથ ભવના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભીની મૂર્તિ ઉપરને લેખ–
संवत् १२०५ ज्येष्ठ शुदा ९ भौमे प्राग्वाटवंशज श्रे० नींबकसुत श्रे० सोहिकासत्क सत्पुत्र श्रीवच्छेन श्रीधर निजानुजसहितेन (*)स्वकीयसामंततनूजानुगतेन स्वजननो जेइकाश्रेयसे आत्मकल्याणपरंपराकृतये च अन्येषां चात्मीयबन्धूनां भाग्यहे (2)(*) निवहनिमित्तं श्रीमन्नेमिजिनराजचैत्ये श्रीपार्श्वनाथबिंब कारापितं श्रीबृहद्गच्छगगनांगणसोमसमानपू( * )ज्यपादसुगृहीतनामधेयश्रीबुद्धिसागरसूरिविनेयानां श्रीअभयदेवसूरीणां शिष्यैः श्रीजिनभद्रसूरिभिः प्रतिष्ठित।।
–સં. ૧૨૦૫ના જેઠ સુદિ ૯ ને મંગળવારે પિરવાડજ્ઞાતીય છેનીંબકના પુત્ર છે. સેહિકાના પુત્ર શ્રીવછે; શ્રીધર નામના પિતાના નાના ભાઈની સાથે અને પિતાના સામંત નામક પુત્રની સાથે, પિતાની માતા જેઈકાના કલ્યાણ નિમિત્ત અને પિતાની કલ્યાણપરંપરા વધારવા માટે, બીજા જે પોતાના બંધુઓ તેને ભાગ્ય માટે શ્રીનેમિનાથ ભવન જિનચિત્યમાં શ્રી પાર્શ્વનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની બૃહદ્ગછરૂપ આકાશમાં ચંદ્ર સમાન દીપતા પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય નામે શ્રીબુદ્ધિસાગરસૂરિ, તેમના