________________
प्रतिमा कारापिता। प्रतिष्ठिता श्रीअजितदेवसूरिशिष्यैः श्रीमद्विजयसिंहसूरिपूज्यपादैरिति ॥
–સં. ૧૨૦૪ જેઠ સુદિ ને મંગળવારે શ્રેણી પૂનાના પુત્ર ધાઈ નામના પરમશ્રાવકે પિતાના પુત્ર દાદની સાથે મેટા ભાઈ સરિ શ્રાવકની કલ્યાણપરંપરા નિમિત્તે અને આત્મકલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભવની પ્રતિમા ભરાવી, અને તેની શ્રીઅજિતદેવસૂરિના શિષ્ય શ્રીવિજયસિંહસૂરિ પૂજ્યપાદે પ્રતિષ્ઠા કરી.
સં. ૨૦૪૫ (જુઓ પૃ૨૨, લેટ નં. 3)
[૭] શ્રીનેમિનાથ ભવ ના મંદિરમાં શ્રી ઋષભદેવ ભવની મૂર્તિ નીચેને લેખ
___ॐ ॥ संवत् २०५ ज्येष्ठ शुदौ ९ भौमे नीतोडकवास्तव्य प्राग्वाटवंशसमुद्भव श्रे० ब्रह्माकसत्क सत्पुत्रेण देवचं(*)द्रेण अंबा वीर तनुजसमन्वितेन श्रेयोमालानिमित्तं आत्मनः श्रीयुगादिदेवप्रतिमा कारिता श्रीबृहद्गच्छे (*) मेरुकल्पतरुकल्पपूज्यश्रीबुद्धिसागरसूरिविनेयानां श्रीअभयदेवसूरीणां शिष्यैः श्रीजिनभद्रसूरिभिः प्रतिष्ठितं ॥
–સં. ૧૨૦૫ ના જેઠ સુદિ ને મંગળવારે નીતેડાના રહેવાસી પરવાડજ્ઞાતિમાં ઉત્પન્ન શ્રેષ્ઠી બ્રહ્માના પુત્ર દેવચંદે, પિતાના પુત્ર અંબા અને વીરની સાથે પિતાના કલ્યાણ નિમિત્તે શ્રીઅદિનાથ ભવની પ્રતિમા ભરાવી અને