SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીચંદ્રગચ્છના શ્રીવર્ધમાનસૂરિના સંવિગ્નવિહારી શ્રીચક્રેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૪] શ્રીનેમિનાથ ભવ ના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભ૦ની મૂતિ ઉપરને લેખ– संवत् १२०४ ज्येष्ठ सुदि ९ मंगलदिने श्रे० सहजिगसुतेन उद्धा परमश्रावकेण निजानुजभोदा भागिनेय मुमा भगिनी लोली प्रभृति स्वकुटुंब(*)समन्वितेन निजकलत्र सलक्षणश्रेयोनिमित्त श्रीपार्श्वजिनबिंब कारापितं प्रतिष्ठितं श्रीअजितदेवसूरिशिष्यैः श्रीविजयसिंहसूरिभिः ॥ –સં. ૧૨૦૪ના જેઠ સુદિ ૮ ને મંગળવારે શ્રેષ્ઠી સહજિગ, તેના પુત્ર ઉદ્ધા નામક પરમ શ્રાવકે પિતાના નાના ભાઈ ભેદા, ભાણેજ મુમા, બેન લેતી વગેરે પિતાના કુટુંબ સાથે પિતાની પત્ની સલક્ષણના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથ ભટનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી અજિતદેવસૂરિના શિષ્ય શ્રી વિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. મુખમંડપની જમણી બાજુના ખત્તકમાં પબાસન પર લેખ संवत् १२०४ ज्येष्ठ सुदि ९ मंगलवारे श्रे० पूनासुतेन धाइय परमश्रावकेण निजपुत्र दादूसमन्वितेन बृहद्भ्रातृवोसरिश्रावकस्य कल्याणपर(*)परानिमित्तं आत्मश्रेयोथं च श्रीशांतिनाथ
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy