________________
[૨] સં. ૨૦૧૨ (જૂઓ પૃ. ૨૧, લેટ નં- ૧)
[ 3 ] શ્રી નેમિનાથ ભવ ના મંદિરમાં શ્રીશાંતિનાથ ભ૦ની મૂર્તિ પર લેખ –
संवत् १२०४ फागुन वदि ११ कुजे श्रीप्राग्वाटवंशीय श्रे० सहदेवपुत्र वटतीर्थवास्तव्यमहं रिसिदेवश्रावकेन स्वपितृव्यसुतभ्रातृ उद्धरण स्वभ्रातृ सरणदेवसुतप्ता रिसिदेव(*)भार्या मोहीसुत शुभंकर शालिग बाहड क्रमेण तत्पुत्र धवल घूचू पारसपुत्रपुत्रीप्रभृतिस्वकुटुंबसमेतेन आरासनाकरे श्रीनेमिनाथचैत्ये मुखमंडपखत्तके श्री(*)शांतिनाथबिंबं आत्मश्रेयसे कारितं ॥ श्रीचंद्रबृहद्गच्छे श्रीवर्धमानसूरीयैः श्रीसंविग्नविहारिभिः प्रतिष्ठितमिदं बिंब श्रीचक्रेश्वरસરિમિઃ |
–સં. ૧૨૦૪ ના ફાગણ વદિ ૧૧ ને મંગળવારે પરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી સહદેવ, તેના પુત્ર વટતીર્થના રહેવાસી મહં. રિસિદેવ શ્રાવકે; પિતાના કાકા, પુત્ર ભાઈ ઉદ્ધરણ, પિતાના ભાઈ સરણદેવ તેના પુત્ર પૂતા; રિસિદેવની પત્ની મિહી, તેના પુત્રે શુભંકર, શાલિગ, બાહડ, તેમના ક્રમશઃ પુત્રે ધવલ, ઘૂચૂં, અને પારસ વગેરે પુત્ર, પુત્રીઓ અને પોતાના કુટુંબ સાથે આરાસનાકરમાં શ્રીનેમિનાથ ભટ ચત્યના મુખ્ય મંડપના ગોખલામાં પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ