________________
॥ जगत्पूज्य--श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमः ।।
અ ચ લ ગ ૮
गुणानां यत् स्रोतः जगति विसरत्वाजनगणः
- જિરાતું તી પ્રમવમિતિ વગર હા तदर्थ पृष्टोऽद्रौ स्थितविजयधर्मोऽदिदृशत
गुणानामागारं ह्यचलगढगादीश्वरविभुम् ॥ પ્રકરણ પહેલું ગિરિરાજ આબુ મુંબઈથી ઉત્તર દિશામાં ૪૨૫ માઈલ દૂર અને દિલ્લીથી દક્ષિણ દિશામાં ક૨૪ માઈલ દૂર “આબુરોડ” નામનું સ્ટેશન આવેલું છે. ત્યાંથી ઉત્તર-પશ્ચિમ દિશા (વાયવ્યખૂણ)માં આબુ પર્વત આવેલ છે.
હિંદુસ્તાનમાં જ નહિ, બલકે યુરેપ, અમેરિકા આદિ દેશમાં પણ પિતાની અત્યંત રમણીયતા અને દેલવાડા તથા અચલગઢનાં સુંદર શિ૯૫વાળાં જેન મંદિરને લીધે આબુ સુપ્રસિદ્ધ હોવાથી તેનું વર્ણન લખવું તે પિષ્ટપેષણ કરવા