________________
રસુતિગ્રસુવિંશતિકા
' [૧ શ્રીલ
પ્લેકાર્થ જિનવરેની સ્તુતિ–
“(હાવભાવાદિક) વિલાસ વડે સુશોભિત, મૃદુ ધનિ વાળી, તથા (વિભૂષણોથી ) વિભૂષિત એવી, તેમજ સુન્દર હથેવાળી [ અથવા દેવતાની] વનિતા (પણ), જે જિનેશ્વરનું મન ભાયમાન કરી શકી નહિ, તેમજ વળી જેમના ચરણેને, દેવતાઓએ ફેંકેલાં, આકાશમાંથી (સમવસરણમાં) પડતા, શબ્દાયમાન ભ્રમરોને (પરાગ ગ્રહણ કરવાને માટે) યેગ્ય, તેમજ મન્દાર (વિગેરે) કુસુમના સમૂહથી (પણ) અજિત એવાં પુષ્પાએ સુગંધિત કર્યા, તે જિનેશ્વર કે જેમના વડે અથવા જેમના] રોગ ક્ષીણ થયા છે, તેઓ તમારું રક્ષણ કરે.”—૨
સ્પષ્ટીકરણ જિવર –
જૂિથતિ નિનઃ અથાત રાગ (ક) આદિ દુશ્મનને જીતનારા “જિન” કહે વાય છે. “જિન” એવી સંજ્ઞા ચાર પ્રકારની વ્યક્તિઓને આશ્રીને વપરાય છે અને તે વ્યક્તિઓને અનુક્રમે શ્રુત-જિન, અવધિ–જિન, મન:પર્યથ-જિન અને કેવલિ—જિન એમ ચાર પ્રકારે ઓળખાવવામાં આવે છે. વિશેષમાં આ ચાર પ્રકારની વ્યક્તિઓમાંની અતિ એક વ્યક્તિને અથત સર્વથા રાગદ્વેષ-રહિત તેમજ પ્રબલ પુણ્યશાળી જીવને “જિનવર', જિનોત્તમ” કે “જિનેશ્વર' એવી પણ સંજ્ઞા આપવામાં આવે છે. વિશેષમાં “જિનોત્તમ શબ્દને શું અર્થ કરે તે કવિરાજે પોતે આ કલેકદ્વારા દર્શાવ્યું છે. “જિનવર” શબ્દ પ્રાયઃ તીર્થકરવાચક છે, છતાં પણ કેઈક વાર તે સામાન્ય-કેવલિને ઉદ્દેશીને પણ વપરાય છે.
૧ અવાજ. ૨ દેવ-રચિત ગઢ; વિશેષ માહિતીને સારૂ જુઓ ૯૪ મા લોકનું સ્પષ્ટીકરણ. ૩ રજ.
૪-છ જૈન શાસ્ત્ર પ્રમાણે જ્ઞાનના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે.(૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મનઃપર્યય અને (૫) કેવલ. આ પાંચના સ્થલ સ્વરૂપ સારૂ જુએ મુનિશ્રી ન્યાયવિજયજીકૃત અધ્યાત્મતવાલોક (પૃ. ૭૫૫-૭૬ • ). વિશેષ જિજ્ઞાસુએ તે પ્રકરણ રત્નાકર (ચતુર્થ ભાગ પૃ. ૩૪૭–૩૫૪), કર્મગ્રન્થ (પ્રથમ ભાગ, જ્ઞાનાવરણીય અધિકાર,) વિશેષાવશ્યક વિગેરે ગ્રન્થ જોવા.
૮ જુઓ પ્રજ્ઞાપનાની વૃત્તિ, પૃ. ૩.
૮ જયાં “જિનવર' શબ્દથી સામાન્ય-કેવલિ સમજવામાં આવે છે તે સ્થલે તીર્થકરવાચક શબ્દ તરીકે જિનવરપતિ કે એવાજ અર્થ-સૂચક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કેટલીક વાર “જિન” શબ્દ પણ
તીર્થકર’ એવા અર્થમાં વપરાય છે અને તેનું કારણ દેખીતું છે કે એ સ્થલે “જિન” શબ્દથી કેવલ-જ્ઞાનિ સમજવામાં આવે છે અને તીર્થકર તે કેવલજ્ઞાનિ છે જ, એ જગજાહેર હકીકત છે.
અને તીર્થકરવાચક શબ્દ તરીકે
શબ્દનો પ્રયોગ કરવામાં આવે
તીર્થકર ” એવા અર્થમાં