________________
જિતુવય ]
स्तुमिचतुर्विशतिका (૧) ગણ ( - ), (૨) સગણુ ( – ), (૩) મગણ (---, (૪) ગ્રગણ (°--), (૫) નગણ (૧-૨), (૬) તગણુ (-- ), (૭) ભગણુ (- ) અને (૮) જગણ (-૨) એમ આઠ ગણે છે. નીચેને લોક પણ આ વાતની સાક્ષી પૂરે છે.
___"आदिमध्यावसानेषु, भजसा बान्ति गौरवम् ।
__यरता लाघवं यान्ति, मनौ तु गुरुलाघवम् ॥" અર્થાત–આદિમાં, મધ્યમાં અને અત્તમાં ભ, જ અને સ ગણે અનુક્રમે ગુરૂ યાને દીર્ઘ હોય છે, જ્યારે ય, ૨ અને ત ગણે તે સ્થાનમાં અનુક્રમે લઘુ એટલે કે હસ્વ હોય છે. મ અને ન ગણે તે આ ત્રણે સ્થલે અનુક્રમે દીર્ઘ અને હસ્વજ હેય છે. હવે આપણે “શાલ-વિક્રીડિત) વૃત્તનું લક્ષણ વિચારીએ. તે એ છે કે
"सूर्यान्वैयदि मस्सजौ सततगाः शार्दूलविक्रीडितम्." અથ–આ વૃત્તમાં એકદર ૧૯ અક્ષરે છે અને તેમાં મ, સ, જસ, તું અને એમ છ ગણે છે અને અન્ય અક્ષર ગુરૂ છે. તેમજ વળી આ શ્લેક ગાતી વેળાએ બે સ્થલે વિશ્રામ લઈ શકાય તેમ છે. આવા સ્થલેને “યતિ” કહેવામાં આવે છે. આ વૃત્તના દરેક ચરણના બારમે અક્ષરે અને ઓગણીસમે અક્ષરે આવી “પતિએ છે. આ વાત સ્પષ્ટ સમજાય તેટલા માટે આ કના પ્રથમ ચરણ તરફ દષ્ટિપાત કરીએ.
भव् याम् भो | ज वि बो | ध नै क [त र णे, | विस् ता रि | कर् मा व | ली
- - - - - - - - - - - - 1 - - -
___ म स ज स त त ग આ ચરણમાં મ, સ, જ, સ, ત અને ત એમ છ ગણે છે, તેમજ અન્ય અક્ષર દીર્ઘ છે, તેમજ બે યતિ છે, અર્થાત્ આ શાર્દૂલવિક્રીડિત છન્દ છે. આ છન્દને આવા નામથી ઓળખાવવાનું કારણ એ છે કે આ છન્દને ગાવાની પદ્ધતિ વ્યાઘની ક્રીડાને અનુસરતી આવે છે.
૧ વાધ,
૨ શાર્દૂલવિક્રોડિત છંદનાં અન્ય લક્ષણે
“સૂર્યાસનસ્તતાઃ સવઃ શાર્કવિઝીતિમ” એવું લક્ષણ વૃત્તરત્નાકરમાં આપ્યું છે. મહાકવિ કાલિદાસકૃત શ્રત-બેધમાં તે એનું અતિશય સરલ લક્ષણ બાંધવામાં આવ્યું છે અને તે નીચે મુજબ છે –
"आद्याश्चेव गुरवस्त्रयः प्रियतमे ! षष्ठस्तथा चाष्टमो
नन्वेकादशतस्त्रयस्तदनु चेदू, अष्टादशाधौ ततः। मार्तण्डैर्मुनिभिश्च यत्र विरतिः पूर्णेन्दुबिम्बानने !
* તત્વૃત્ત વન્તિ શાસિત પૂંછિિરત ” અથાહે પ્રિયતમા જેવૃત્તમાં પ્રથમના ત્રણ અક્ષરે તેમજ છઠ્ઠા અને આઠમા અક્ષરે અને વળી અગ્યારમા પછીના ત્રણ (અથતુ બારમા તેરમા અને ચિદમા) અક્ષરે પણ, તેમજ અઢારમાની પૂર્વેના બે (અર્થાત્ સેળમા અને સત્તરમા) અક્ષરો પણ દીધું હોય અને જયાં સૂર્ય અને મુનિ અથૉત્ બાર (૧૨) અને સાત (૭) વણેથી યતિ (અર્થાત્ વિશ્રામ-સ્થાન) હેય, તે વૃત્તને હે પૂર્ણ ચન્દ્ર-મંડલના સમાન વદનવાળી (પ્રિયા) ! કાવ્યને રસિક જને “શાર્દૂલવિક્રીડિત' કહે છે.