SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતુતઃ] स्तुतिचतुर्विंशतिका તેમને ઋષભ નામે પુત્ર અને સુમગલા નામે પુત્રી હતાં. અને બે સંતાન પિતાના માતાપિતાના આયુષ્યથી કંઈક ન્યૂન એવું તેમનું સંખ્યાત પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં નાભિ રાજા સ્વર્ગે સિધાવ્યા. ઝડષભ-દેવ આપણે ઉપર જઈ ગયા તેમ અષભ-દેવ નાભિ રાજા અને મરૂદેવી રાણી - માય છે. તેમને જન્મ વિનીતા નગરીમાં થયે હતું. તેમનાં વડષભદેવ, વૃષભદેવ, દેવ, આદિનાથ, વિગેરે અનેક નામે છે. તેમનું શરીર પાંચસે ધનુષ્ય પ્રમાણુનું હતું તેથી તેને વર્ણ સુવર્ણના જે તે (આ વાત ઉપર આ લેક પણ પ્રકાશ પાડે છે). વળી તેમને વૃષભનું લાંછન હતું. યુગલિક ધમનુસાર તેમણે પણ પિતાની સાથે યુગલ તરીકે ઉત્પન્ન થયેલી સુમંગલા સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત તેમણે સુનંદા સાથે પણ પાણિગ્રહણ કર્યું હતું. ભારત આદિ સે પુત્રો તેમજ બ્રાહ્મી અને સુન્દરી એ બે પુત્રીઓના તેઓ પિતા હતા. તેઓ આ અવસર્પિણી કાલમાં પ્રથમ તીર્થંકર થયા છે. આ જગમાં સર્વ કલા અને નીતિને પ્રચાર તેમનાથી થયે છે, એમ જૈને માને છે. ચેર્યાસી (૮૪) લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ નિર્વાણપદને પામ્યા. - કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યો ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના પ્રથમ પર્વમાં તેમનું ચરિત્ર સવિસ્તર આલેખ્યું છે. ગ્રન્થગૌરવના ભયથી એ બાબત ઉપર અત્ર વધુ પ્રકાશ પાડવામાં આવતું નથી. પદ્ય-વિચાર– આ કાવ્યમાંના પ્રથમના ચાર કે, ત્યાર પછીના બીજા ચાર કે, એ પ્રમાણે દરેક લક-ચતુષ્ટય એકજ છંદમાં રચીને અને તેમાં વળી પ્રથમ ક “શાર્દૂલવિક્રીડિત' વૃત્તમાં લખીને તે કવિરાજે પિતાનું શાર્દૂલના જેવું શૌર્યપ પ્રકટ કર્યું છે. આ વૃત્તનું લક્ષણ યથાર્થ રીતે સમજવામાં છન્દ શાસ્ત્રને લગતી કેટલીક હકીક્ત તરફ દષ્ટિપાત કરવાની જરૂર છે. દરેક “પદ્યમાં ચાર ચરણ” યાને “પાદ હેય છે. આ ચરણેની રચના “અક્ષર અથવા “માત્રા” ઉપર આધાર રાખે છે. જે પદ્યનાં ચરણે “અક્ષરની સંખ્યા ઉપર આધાર રાખતાં હોય, તે પદ્યને “વૃત્ત'ના નામથી ઓળખાવવામાં આવે છે, જ્યારે જે પદ્યનાં ચરણે માત્રાની સંખ્યા ઉપર આધાર રાખતાં હોય, તેને “જાતિ” કહેવામાં આવે છે. વળી આ વૃત્તના ૧ “સંખ્યાત” એટલે “જેની સંખ્યા થઈ શકે છે. આ સામાન્ય અર્થ ઉપરાંત જૈન દષ્ટિએ તેને જે વિશેષ અર્થ થાય છે તે જાણવું પણ જરૂરી છે અને આના જિજ્ઞાસુઓએ તે દ્રવ્ય-લાક-પ્રકાશ (સર્ગ ૧ ), અનુયાગદ્વાર વિગેરે ગ્રંન્ચે જોવા. ૨ ચોર્યાસી લાખને ગેર્યાસી લાખે ગુણવાથી અર્થાત્ એક પૂર્વગને પૂર્વાંગે ગુણવાથી જે સંખ્યા આવે તેને પૂર્વ સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપરથી ૧ પૂર્વ=૭૦૫૬૦,૦૦૦,૦૦૦,૦૦૦. ૩ આ મહાકાવ્યમાંથી અન્ય તીર્થકોનાં પણ સવિસ્તર ચરિત્રે મળી શકશે. ૪ વાલ, ૫ પરામ,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy