SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ જિતસ્તુત: ] स्तुतिचतुर्विंशतिका 243 આ ખીજા યાને મધ્ય ગઢની રચના જ્યાતિષ્કા કરે છે અને તે સુવર્ણમય હાય છે અને તેના ઉપર રત્નના માંગાએ હોય છે. આ જાણે અસુરાની અખલાઓને પેાતાનું મુખ જોવાને માટે રત્નમય આદ્રાઁ હાય તેમ શાલે છે. વિશેષમાં આ ગઢના ઈશાન ફાણમાં દેવ ંદ્ર રચવામાં આવે છે અને તીર્થંકર પ્રથમ દેશના આપ્યા બાદ ત્યાં વિશ્રામ લે છે. વળી તીર્થંકરની દેશનાનું શ્રવણુ કરવા આવેલા તિર્યંચેા આ ગઢમાં બેસે છે. આ ગઢ પછી તદન અંદરના યાને ત્રીજો રત્નમય ગઢ આવે છે. ત્યાં જવાને સારૂ ૫૦૦૦ પગથિયાં ચડવાં પડે છે તેમજ ૫૦ ધનુષ્ય જેટલું સમભૂતલા પૃથ્વી ઉપર ચાલવું પડે છે. આ રત્નમય ગઢ વિમાનપતિાની કૃતિ છે અને તેણે વિવિધ જાતનાં ણુના કાંગરાઓથી વિભૂષિત કરવામાં આવે છે. આથી કરીને તેા ગગન-મંડલ જાણે રંગબેરંગી વસ્ત્રોવાળું હોય તેવા દેખાવ થઇ રહે છે. વિશેષમાં આ ગાળાકાર સમવસરણના અથવા આ અભ્યન્તર ગઢના મધ્ય બિન્દુથી આ ગઢની અંદરની દીવાલનું અંતર ૧૩૦૦ ધનુષ્ય પ્રમાણ છે. આ પ્રમાણે દરેક ગઢ એક એકથી ઊંચા છે અને એકંદર રીતે ત્રીજા ગઢની ભૂમિ તે જમીનથી ૧૦૦૦૦-૫૦૦૦+૫૦૦૦=૨૦૦૦૦ હાથ જેટલી એટલે કે અઢી ક્રોશ ઊંચી છે. આ ગઢની કેટલી ઊંચાઇ છે તે મારા જાણવામાં આવ્યું નથી, પરંતુ ખીજા એ ગઢાની જેમ ૫૦૦૦ હાથ જેટલી તેા તેની ઊંચાઈ હશે એમ લાગે છે. આ અભ્યન્તર ગઢમાંના મધ્ય ભાગમાં રચેલા સિંહાસન ઉપર બેસીને તીર્થંકર દેશના દે છે અને મનુષ્યા અને દેવા ત્યાં રહીને તેનું શ્રવણુ કરે છે. વર્તુલાકાર સમવસરણના વિષ્ણુમ્સ આ વસ્તુલાકાર સમવસરણના વિશ્વમ્ભ એક ચેાજન છે, કેમકે અભ્યન્તર ગઢની અંદરની દીવાલ સમવસરણના મધ્ય બિન્દુથી ૧૩૦૦ ધનુષ્ય જેટઢી દૂર છે. આ દીવાલ ૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ અર્થાત્ ૩૩૩ ધનુષ્ય જેટલી જાડી છે. આ દીવાલથી બીજા ગઢની અંદરની દીવાલ વચ્ચે ૧૩૦૦ ધનુષ્યાનું અંતર છે. વળી મા ગઢની દીવાલ પણ ૩૩૩ ધનુષ્ય જેટલી જાડી છે. આ દીવાલને અને સૌથી બહારના ગઢની અંદરની દીવાલ વચ્ચે ૧૩૦૦ ધનુષ્યનું અંતર છે. આ છેવટના ગઢની દીવાલ પણ ૩૩૩ ધનુષ્ય જાડી છે. એટલે સમવસજીના મધ્યબિન્દુથી સૌથી બહારના ગઢની બહારની દીવાલનું અંતર ૧૩૦૦+૩૩ +૧૩૦૦+૩૩]+૧૩૦૦+૩૩=૪૦૦૦ ધનુષ્ય જેટલું છે, એટલે કે ગાળ સમવસરણની ત્રિજ્યા અડધા ચૈાજનની છે. એથી કરીને તેના વિશ્વમ્ભ એક ચેાજનના કહેવા વ્યાજખી છે. ૧ આ સંબંધમાં મત-ભેદ જોવામાં આવે છે, કેમકે ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત લાક-પ્રકાશમાં સવા ક્રેશ હાવાનેા નીચે મુજખના ઉલ્લેખ છેઃ— “ યાન્ત તતઃ પીઢ, અન્તરાય મૂલ્યે भूमेः सपादक्रोशोचं, स्वर्णरत्नमणीमयम् ॥ " ॥ પરંતુ આથી પીઠબંધ અને ઉપરના ગઢનેા ભાગ લેવામાં આવ્યેા હેય તા વાંધા જેવું નથી. ૨ આમ કહેવાનું કારણ એ છે કે એક ગઢથી બીજા ગઢ ઉપર એક એક હાથ પહેાળાં એવા પાંચ હજાર પગથિયાં ચડ્યા બાદ ૫૦ ધનુષ્ય ચાલ્યા પછી જઈ શકાય છે. વળી પાંય હાર પગથિયાંના ૫૦૦૦ હાથ યાને ૧૨૫૦ ધનુષ્ય છે, આથી તેમાં ૫૦ ધનુષ્ય ઉમેરતાં ૧૩૦૦ ધનુષ્ય થાય છે,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy