SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ કાવ્ય-સમીક્ષા (૨) શ્રીમાન સંવતિલકસૂરિજીએ આ કવિરાજના સંબંધમાં નીચે મુજબને અભિપ્રાય આપે છે – “बीओ सोहणनामा, जस्स कवित्तं विचित्तयं सुणिउं । केहि न विझियहियपहिं पंडिएहि सिरं धुणियं ॥ बहुपरियणपरियरिया, अखंडपंडिच्चदप्पदुप्पिच्छा । सिरिभोयरायरायं, गणस्स मुहमंडणं जाया ॥" -સમ્યક્ત્વ-સપ્તતિની ટીકા (પત્રાંક ૭૫) અર્થાત્ (સર્વધરને) બીજો શોભના નામે પુત્ર હતું. એની વિચિત્ર કવિતાનું શ્રવણ કર્યા બાદ હૃદયમાં વિસ્મય પામેલા એવા કયા કયા પણ્ડિતએ મસ્તક ધુણાવ્યું નથી? શેભન અને ધનપાલ એ બંને ઘણા સેવકથી સેવિત હતા, અખડિત વિદ્વત્તાના ગર્વથી દુકપ્રેક્ષ્ય (દુખે કરીને જોઈ શકાય તેવા) હતા તેમજ તેઓ શ્રીભેજ રાજેશ્વરના મુખ–મડન બન્યા હતા, (૩) સાહિત્ય-રસિક ડૉ. યાકોબી જેવા વિદ્વાને પણ એની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, આ વાત તેમણે જર્મન ભાષામાં લખેલી પ્રસ્તાવના ઉપરથી જોઈ શકાય છે. - (૪) આ કાવ્યની શેભન મુનિજીના ગુરૂએ પણ પ્રશંસા કરી છે એમ પ્રભાવકચરિત્રમાંના શ્રી મહેન્દ્રસૂરિપ્રબન્ધના નીચે આપેલા ૩૧૯ મા પદ્ય ઉપરથી જોઈ શકાય છે – સ કાદ જ સ્તુતિધ્યાન-નાનેડrો ગુણા. तत्काव्यान्यथ हर्षेण, प्राशंसत् तं चमत्कृतः ॥ १॥" . (૫) આ કાવ્યથી જૈન સમાજ વિશેષતા પરિચિત છે એ વાત પણ તેની ગેરવતા જાહેર કરે છે. - હવે હું આ ઉદ્દઘાત પૂર્ણ કરું તે પૂર્વે મારી અ૯૫ બુદ્ધિને લઈને આ કાવ્ય ઉપર યોગ્ય પ્રકાશ પાડી ન શકાયો હોય તે તેથી આ કાવ્યમાં ન્યૂનતા છે એમ ન માનવું એટલી પાઠક-વર્ગને ખાસ ભલામણ કરો તેમજ મતિ–ષકે મુદ્રણ દેષને લીધે જે કંઈ ખામીઓ આ પુસ્તકમાં નજરે પડે તે બદલ સાક્ષર વર્ગ ક્ષમા કરશે એવી આશા રાખતે હું વિરમું છું, કેમકે તઃ સાઇનં કપિ, મવભેર પ્રાતઃ. - દુનિત દુર્જનાતત્ર, તમારુતિ સન્નના ? ” - ભૂલેશ્વર, મુંબઈ વીર સંવત ૨૪૫ર, હીરાલાલ રસિકદાસ કાપડિયા માર્ગશીર્ષ શુક્લ એકાદશી. ] " "
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy