SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ COMMEतुतयः] स्तुतिचतुर्विंशतिका २५१ શ્લેકાર્થ જિનેશ્વરેને જય જેણે બ્રહ્માણ્ડને અજ્ઞાનથી [ અથવા શેકથી ] મુકત કર્યું, તે જિનવરોને સમૂહ કે જેણે પોતાનાં ચરણના ] નખનાં કિરણની પંક્તિઓ વડે નમન કરનારા દેવોના મુકોને કપિલવણું કર્યા છે, તથા વળી વિવિધ પ્રકારના રેગે, (અષ્ટ કર્મરૂપી ] મલ તેમજ અભિમાનરૂપી શત્રુને જે (નિરંતર ]નાશ કરનારા છે, તેમજ જે દીન છે [ સાંવત્સરિક] દાન દે છે [અથવા દુઃખી (પ્રાણીઓ)ને (અજય)દાન દે છે ] અને વળી જે તલમાત્ર પણ તરૂણીએ વડે ચલાયમાન થયા નથી, તે આ જિનેશ્વર-સમુદાય સર્વદા જય પામે છે.”—૮૨ सिद्धान्त-परिचय: जलव्यालव्याघ्रज्वलनगजरुग्बन्धनयुधो गुरुवाहोऽपातापदघनगरीयानसुमतः । .. कृतान्तस्त्रासीष्ट स्फुटविकटहेतुप्रमितिभाग् उरुर्वाऽहो ! पाता पदघनगरीयानसुमतः ॥ ८३ ॥ . -शिख.. टीका जलेति । 'जलव्यालव्याघ्रज्वलनगजरुग्बन्धनयुधः व्याल:-पन्नगः रुक-रोगः जलोदरादिः बन्धनं-कारादिनिरोधः युध्-संग्रामः जलादेरुपसर्गात् सकाशात् । 'गुरुः । महान् । 'वाहः' अश्वः । 'अपातापदघनगरीयानसुमतः' पातः-च्यवनं, न विद्यन्ते पातश्च आपच्च अघं च यस्याः सा अपातापदघा, सा चासो नगरी च अपातापदघनगरी, युक्त्या मुक्तिरेव, तस्यां यानं-गमनं सत्र सुमतः-सुष्टु सम्मतः । 'कृतान्तः ' राद्धान्तः । 'त्रासीष्ट ' रक्ष्यात् । स्फुटविकटहेतुममितिभाक् । प्रमितयः-प्रमाणानि हेतूंश्च प्रमितीश्च हेतुपमितीः स्फुटा-अविसंवादिनी विकटा-अक्किष्टा हेतुपमितीर्भजते यः सः । ' उरुः । विशालः । 'वा' शब्दश्चकारार्थे । 'अहो' इत्यामन्त्रणे । 'पाता' बायकः । 'पदघनगरीयान् ' घन:-अर्थनिविडः गरीयान्-महत्त्वातिरेकयुक्तः पदेषु-वाक्यावयवेषु घनश्च गरीयांश्च । 'असुमतः । पाणिनः । अहो कृतान्तो जला देरसुमतः त्रासीष्टेति सम्बन्धः ॥ ८३ ॥ नामाहानना पांया मताव्या छे:-(१) अभय-दान,(२) सुपात्र-हान, (७) मनु-या-हान, (૪) કીર્તિદાન અને (૫) ઉચિત-દાન. આ સૌમાં અભયદાન શ્રેષ્ઠ છે. આ પાંચ પ્રકારના દાનનું જે સુંદર રવરૂપ શ્રીરત્નમંદિરગણિએ ઉપદેશ-તરંગિણી (પૃ. ૧૫-૮૦)માં આલેખ્યું છે, તે મનન કરવા જેવું છે. જ્ઞાન-દાન, અભય-દાન અને ધર્મોપગ્રહ-દાનને સંબંધમાં ત્રિષષ્ટ્રીય આદિનાથ-ચાંરત્ર અને પુષ્પમાલા પણ જોવાં.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy