SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ચ=કદમ. જૈવશ્વેત કમલ, ચંદ્રવિકાસિ કમલ, રાતપત્રસે પાંખડીવાળું કમલ, સેવંતી. સ્તુતિચતુર્વિશતિકા શ્લોકાર્થ [ ૧૯ શ્રીમતિ વા વાયંત્ર લમ્પફૂંકુંરાયમાન છે દ્રુમ્બ, કૈરવ અને શતપત્રની સંપત્તિ જેને વિષે એવી. જિન-પતિની સ્તુતિ— “ શરીરની પીડાના સમુદાય વડે પરતન્ત્ર તેમજ ( અત્યન્ત ) સંતાપના અનુભવ કરનારા એવા જીવો છે જેને વિષે એવા (નરકાદિક ચાર ગતિએ વડે લક્ષિત ) પદને ( પ્રાપ્ત થયેલા વિશ્વનું વેગ વડે રક્ષણ કરનારા એવા, તેમજ વિકરવર છે કદમ્બ, કૈરવ અને શતપત્રની સંપત્તિ જેને વિષે એવી (પુષ્પની ) માલાને ધારણ કરનારા એવા જિનેશ્વરાની ( કે લબ્યો ! ) તમે સ્તુતિ કરો. ”—૭૪ ,,, સ્પષ્ટીકરણ જીવવિચાર— જોકે અત્ર ‘ત્રસ ’ શબ્દના દુ:ખથી ઉદ્વેગ પામનાર અર્થ ગણીને બધા જીવા ભયસંજ્ઞાવાળા હોવાથી સામાન્ય જીવ અર્થમાં પ્રયોગ કરવામાં આવ્યા છે, છતાં તેના વિશેષ અર્થ જોઇ લઇએ. જૈન શાસ્ત્રમાં પ્રથમ તે જીવના ‘મુક્ત ' ( સિદ્ધ) અને સંસારી ' એમ એ ભેદો પાડવામાં આવ્યા છે. તેમાં વળી સંસારી જીવના સ્થાવર ' અને ત્રસ ” એમ એ અવાંતર ભેદો પાડેલા છે. પૃથ્વીકાયાદિક જીવા કે જેમને ફક્ત ત્વચા (ચામડી) રૂપી એકજ ઇન્દ્રિયર છે તે જીવાને અર્થાત્ એકેન્દ્રિય જીવાને સ્થાવર કહેવામાં આવે છે, જ્યારે અનેક ( મેથી પાંચ સુધીની) ઇન્દ્રિયવાળા જીવાને ‘ ૪ત્રસ કહેવામાં આવે છે. આ પ્રમાણેનાં સ્થાવર અને ત્રસનાં લક્ષણાથી અન્ય લક્ષણા તત્ત્વાર્થાધિગમસૂત્ર, જીવાજીવાભિગમ અને આચા રાંગ-નિયુક્તિ-વૃત્તિમાં દૃષ્ટિ—ગાચર થાય છે (જો કે આ પણ અપેક્ષાનુસાર ઘટી શકે છે), પરંતુ ગ્રન્થ—ગૌરવના ભયથી તે અત્ર વિચારવામાં આવતાં નથી. ૧ ‘ આદિ ’ શબ્દથી અપ્ ( જલ )–કાય, અગ્નિ-કાય, વાયુ-કાય અને વનસ્પતિ–કાય સમજવા, ૨ આ વાત દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ વિચારવામાં આવી છે. ܕ ૩ ‘સ્થાવર ' શબ્દના વ્યુત્પત્તિ-અર્થ ‘સ્થિર રહેનાર ' થાય છે, પરંતુ તે અર્થ અગ્નિ અને વાયુમાં નહિ ઘટી શકતા હેાવાને લીધે ‘ સ્થાવર ’ શબ્દથી એકેન્દ્રિય જીવાનું પારિભાષિક નામ સમજવું. ૪ ‘ત્રસ ’ શબ્દને અથ હાલનાર, ચાલનાર થાય છે. વાયુ-કાય અને અગ્નિ-કાય જીવામાં ચલન—ક્રિયા રહેલી હોવાથી ‘ત્રસ ’ શબ્દથી ખેથી પાંચ ઇંન્દ્રિયવાળા જીવાનું પારિભાષિક નામ સમજવું.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy