SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશેભન મુનિજીનું જીવન-ચરિત્ર અને અશ્વ-કીડા કરતે સામે મળે. મુનિજીએ તે પિતાના ભાઈને ઓળખે. પરંતુ ધનપાલ તેમને ઓળખી શક્યો નહિ. જૈન મુનિ પ્રતિ તેની અરૂચિ હોવાને લીધે તેણે તેમની મશ્કરી કરતાં કહ્યું કે “હે મન્ત ! મા! નમસ્તે” અર્થાત હે ગધેડાના જેવા દાંત વાળા ! તને નમરકાર. આના ઉત્તરમાં તે મુનિશ્રી તેના વચનને એગ્ય પ્રતિવચન બેલ્યા કે “પિતૃપા ! વય ! સુર્વ તે” અર્થાત્ હે વાનરના વૃષણના જેવા વદનવાળા વયસ્ય! તને સુખ છે? આ સાંભળીને પિતે પરાજિત થયેલું હોવાથી ધનપાલ ઝાંખો પડી ગયે, પરંતુ તે બે કે “પુત્ર અવે મુવીનિવાસ: ” અર્થાત્ તમારે નિવાસ ક્યાં થશે? આના પ્રત્યુત્તરમાં શોભન મુનિજીએ કહ્યું કે “ચત્ર મદ્ મવહીનિવાસ: ?” અર્થાત જયાં તમારે નિવાસ છે ત્યાં. આ વચન સાંભળીને ધનપાલ સમજી ગયો કે આ મારે લધુ બન્યુ છે. પછીથી તે તેમને પિતાને ઘેર તેડી ગયે. એકદા એ પ્રસંગ બને કે શેભન મુનીશ્વરની સાથે આવેલા એક સાધુ ધનપાલને ઘેર ગોચરીએ ગયા. ત્યાં તે મુનિએ ત્રણ દિવસનું દહીં લેવા ના કહી. આથી ધનપાલે મશ્કરીમાં કહ્યું કે શું એમાં જીવડાં પડ્યાં છે? તે મુનિએ જવાબ આ કે આવું દહી ખાવાને જૈન શાસ્ત્રમાં નિષેધ છે. આથી ધનપાલ તે દહીંનું પાત્ર લઈ શોભન મુનિરાજની પાસે આવ્યો એટલે ઉપર્યુક્ત વાત શ્રીશેભન મુનિવરે નીચે મુજબ પ્રયોગ કરી સિદ્ધ કરી આપી. તેમણે દહીંના પાત્રનું મુખ બરાબર બંધ કરાવી, બાજુમાં એક છિદ્ર પડાવી તે છિદ્રની આસપાસ અળતો ચોપડા અને તે પાત્રને તડકે મૂકાવ્યું, એટલે તે છિદ્રમાંથી દહીંના વર્ણના સમાન વર્ણવાળા જંતુઓ બહાર નીકળીને અળતા ઉપર આવવા લાગ્યા. આ જોઈને ધનપાલ જૈન તત્ત્વને અને જૈન ધર્મને પરમ રાગી બન્યો અને તેણે શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કર્યું. તે પણ ઘણી ઊંચી હદનું હેવું જોઈએ, કેમકે હેમચન્દ્રચાર્ય જેવા પ્રખર પડિતે પણ એક વખત તેની બનેલી હષભ-પંચાશિકા નામની સ્તુતિથી જિન-વન્દના કરી છે. કવિ-સમય શેભન મુનિજ ધનપાલ કવીશ્વરના અનુજ બન્ધ થતા હોવાથી તેમને જન્મ શ્રાદ્ધવર્ય ધનપાલના જન્મ બાદ થયે હતે એ તે દેખીતી વાત છે. વિશેષમાં તેમનું વર્ગ–ગમન ધનપાલના સ્વર્ગ–ગમન પૂર્વે થયું એ વાત શ્રી મહેન્દ્રસુરિબન્ધનાં નિમ્ન–લિખિત પ– “તીરંદા, તરક્ષ રોમનો કવર ! आससाद परलोकं, सङ्घस्याभाग्यतः कृती ॥१॥ तासां जिनस्तुतीनां च, सिद्धसारस्वतः कविः । टीकां चकार सौन्दर्य-स्नेहं चित्ते वहन् दृढम् ॥ २॥"
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy