SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] નવ નિધિ નવ નિધિનાં નામે સંબંધી નીચે મુજબના ઉલ્લેખ જોવામાં આવે છેઃ— स्तुतिचतुर्विंशतिका ૨૦૯. " सप्पे १ पंडुअए २ पिंगलए ३ सव्वरयण ४ महप मे ५ । काले ६ अ महाकाले ७ माणवगे ८ महानिही संखे ९ ॥ —જમ્મૂઢીપ–પ્રજ્ઞપ્તિ, સૂ॰ ૬૬ —આર્યાં આ સંબંધમાં ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં પ્રથમ પર્વમાં ચતુર્થ સર્ગ માં ૫૬૯ થી ૫૮૪ સુધીના શ્લોકા દ્વારા શ્રીહેમચન્દ્રસૂરિજીએ ઉલ્લેખ કર્યાં છે. તે શ્લેાકેામાંથી અત્ર ૫૭૦ થી ૫૭૩ સુધીના શ્લોક આપવામાં આવે છે. ** શૈલĆ: વાસુગ્રથ, વિજી: સર્વપ્નલઃ । મહાપદ્મ: લાજમહા-જાણો : માળવાથી સમાઃ । चक्रप्रतिष्ठाना, उत्सेधे चाष्ट योजनाः । नवयोजनविस्तीर्णा, दैर्ये द्वादश योजनाः ॥ वैडूर्यमणिकपाट - स्थगितवदनाः काञ्चना रत्न सम्पूर्णा-चक्र चन्द्रार्कलाञ्छनाः ॥ तेषामेवाभिधानैस्तु तदधिष्ठायकाः सुराः । પલ્યોપમાયુો નાગ–મારાસ્તન્નિવાસિનઃ ॥” આ ઉપરથી જોઇ શકાય છે કે (૧) નૈસર્પ, (૨) પાણ્ડક, (૩) પિંગલ, (૪) સર્વરત્ન, (૫) મહાપદ્મ, (૬) કાલ, (૭) મહાકાલ, (૮) માણુવક, અને (૯) શંખ એ નવ નિધિ છે. વિશેષમાં માઠ ચેાજન ઊંચા, નવ ચેાજન પહેાળા અને દશ ચેાજન લાંમા એવા આ નવ નિધિ આઠ ચક્રા ઉપર પ્રતિષ્ઠિત હોય છે અને તેમનાં મુખ વૈસૂર્ય મણિથી આચ્છાદિત હોય છે, તેમજ તેઓ સરખા, કનકમય, રત્નાથી ભરપૂર અને ચક્ર, ચન્દ્ર અને સૂર્યના લાંછનથી યુક્ત હાય છે. વળી એજ નામના તેમજ પલ્યાપમ આયુષ્યવાળા તથા તે તે નિવાસ-સ્થાનવાળા એવા 'નાગકુમાર ઢવા તેના અધિષ્ઠાયક છે. ૧ સંસ્કૃત-છાયા— सर्पः पाण्डुककः पिङ्गलकः सर्वरत्नः महापद्मः । कालश्च महाकालः माणवकः महानिधिः शङ्खः ॥ ૨ હિંદુશાસ્ત્ર પ્રમાણે તે (૧) મહાપદ્મ, (૨) પદ્મ, (૩) શ ંખ, (૪) મગર, (૫) કાચા, (૬) મુકુન્દ, (૭) કુન્દ, (૮) નીલ અને (૯) ખવ` એ નવ નિધિ છે. એ વાતની નીચેના શ્યાક સાક્ષી પૂરે છે. ፈረ 'महापद्मश्च पद्मश्च, शङ्खो मकरकच्छपौ । मुकुन्दकुन्दनीलाश्च, चर्चाश्च निधयो नव ॥ "" —અભિધાન-ચિન્તામણિ, કા૦ ૨, શ્લા૦ ૧૦૭ ૩ ‘પધ્યેાપમ’ એ સંખ્યાવાચક પારિભાષિક શબ્દ છે. એના સ્વરૂપ સારૂ જીએ અનુયાગદ્વાર, સ૦ ૧૩૮ ૪ ભુવનપતિ દેવના ( ૧ ) અસુર-કુમાર, ( ૨ ) નાગ–કુમાર, (૩) વિદ્યુત-કુમાર, (૪) સુપર્ણ-કુમાર ( ૫ ) અગ્નિ-કુમાર, ( ૬ ) વાયુ-કુમાર, (૭ ) મેધ-કુમાર, (૮) ઉદધિ-કુમાર, (૯) દ્વીપ-કુમાર અને (૧૦) દિ-કુમાર એમ દશ પ્રકારામાંના આ ખીજો પ્રકાર છે, २७
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy