________________
૧૭૬
સ્તુતિચતુર્વિંશતિકા
[ १४ श्रीमनन्तं
આપી પાતાની વિદ્વત્તા પ્રકટ કરી છે. વિશેષમાં તેમણે સત્તરથી વીસ સુધીના પદ્યોમાં અનેરા યમકના સ્વાદ ચખાડી પેાતાનું કવિ-ચાતુર્ય ચરિતાર્થ કરી બતાવ્યું છે. આટલેથી જાણે તેઓ ધરાયા ન હોય તેમ ઓગણપચાસથી ખાવન સુધીના પદ્યોમાં તે દ્વિતીય અને ચતુર્થ ચરણાની સમાનતારૂપો ચમત્કાર પ્રદર્શિત કરવા ઉપરાંત પ્રથમ અને તૃતીય ચરણેાની પણ તથાવિધ સમાનતા જાળવી રાખી તેમણે ચતુરાના ચિત્તને પણ આશ્ચર્યાંકિત કર્યાં છે. આટલી આટલી પ્રતિભાનું પ્રદશન ભરવા છતાંએ તેમણે હજી કઈક ન્યૂનતા લાગી હશે; તેથી પ્રથમ અને ચતુર્થ ચરણા પણ ચમકથી ભરપૂર તેઓ રચી શકે છે એમ પોતાના વિજય–ડકા વગાડવાની ખાતરજ ન હેાય તેમ તેમણે આ તેમજ ત્યાર પછીનાં ધૃતવિલમ્મિત વૃત્તમાં રચેલાં ત્રણ પદ્ય તથાવિધ ચમત્કૃતિથી અંકિત કર્યાં છે.
जिनसमुदायस्य विज्ञप्ति:
मम रतामरसेवित ! ते क्षण
प्रद ! निहन्तु जिनेन्द्रकदम्बक ! |
वरद ! पादयुगं गतमज्ञताम् अमरतामरसे विततेक्षण ! ॥ ५४ ॥
द्रुत०
टीका
ममेति । 'मम' इति मम सम्बन्धिनीम् । 'रतामरसेवित!' रताः-सक्तचित्ता ये अमरास्तैः सेवित ! | ' ते ' तव । ' क्षणप्रद ! ' उत्सवदायिन् ! | ' निहन्तु' नाशयतु । ' जिनेन्द्रकदम्बक !' तीर्थवृन्द ! |
"
'वरद ! ' वाञ्छितप्रद! | ' पादयुगं ' चरणद्वयम् । 'गतं ' यातम् । 'अज्ञतां ' मूढत्वम् । अमरतामरसे' अमराणां सम्बन्धिनि तामरसे । जातिनिर्देशात् बहुष्वपि एकत्वम् । ' विततेक्षण ! ' विशाललोचन ! | हे जिनेन्द्रकदम्बक ! अमरतामरसे गतं ते पादयुगं अज्ञतां मम निहन्तु इति योगः ॥ ५४ ॥
अवचूरिः
हे जिनेन्द्रपटल ! ते तव पादयुगं ममाज्ञतां - जाड्यं निहन्तु । रताः - सक्तचित्ता येऽमरास्तैः सेवित । । हे क्षणप्रद ! उत्सवदायक! | वरं ददातीति वरद । पादयुगं किंभूतम् । गतं प्राप्तम् । क्व | अमरतामरसेसुरकृतनवकमलेषु । जातित्वादेकवचनम् । वितते विस्तीर्णे लोचने यस्य तस्य संबोधनम् ॥ ५४ ॥
अन्वयः
(हे ) रत- अमर - सेवित ! क्षण- प्रद! वर-द ! वितत - ईक्षण! जिन-इन्द्र-कदम्बक अमर - तामरसे गतं ते पाद-युगं मम अज्ञतां निहन्तु ।
૧ આવૃત્તના લક્ષણ માટે જુએ તેમા પદ્યનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૬૫).