SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશેભન મુનિજીનું જીવન-ચરિત્ર નામ દેવર્ષિ હતું અને તેઓ મધ્ય-દેશને વિષે સૂર્યસમાન એવા સંકાશ્ય નગરની પાસે રહેતા હતા. વિશેષમાં આ વિપ્રવર દેવર્ષિને સર્વદેવ નામનો પુત્ર હતો અને તે સમરત શાસ્ત્રમાં પ્રવીણ તેમજ સર્વ કલામાં કુશલ હ. સર્વદેવને ધનપાલ અને શોભન નામના બે પુત્ર હતા. આ વાતની શ્રી મહેન્દ્રસૂરિ–પ્રબન્ધના ૮થી ૧૧ શ્લેકે પણ સાક્ષી પૂરે છે. શોભન મુનિજીના પિતાશ્રીનું નામ સર્વદેવ હતું એ વાત પ્રબન્ધ-ચિન્તામણિ (પૃ. ૮૮) ઉપરથી પણ દૃષ્ટિ–ગોચર થાય છે. વળી એ ગ્રન્થના આધારે એ વાતની પણ માહિતી મળે છે કે શ્રીશોભન મુનિ કાશ્યપ ગોત્રના હતા અને તેમના પિતાશ્રીને જન્મ મધ્ય-દેશમાં થયે હતું અને તેઓ વેવિશાલા નગરીમાં વસતા હતા. આ ઉપરથી સમજી શકાય છે કે શેભન મુનિજીના પિતાશ્રીનું નામ તે સર્વદેવ હતું, પરંતુ તેમની નિવાસ-ભૂમિ તરીકે સંકાશ્ય નગરની સમીપને ભાગ સમજવો કે વિશાલા નગરી સમજવી કે આ બંને એક જ નિવાસસ્થાનના જુદાં જુદાં નામે છે કે કેમ તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.. પરંતુ આ પ્રશ્ન પર વિચાર કરીએ તે પૂર્વે આ હકીકત ઉપર પ્રકાશ પાડનારાં અન્ય સાધને તરફ પણ દૃષ્ટિ–પાત કરી લઈએ. તેમાં ધનપાલ (આ કવીશ્વરના બંધુ નહિ પરંતુ અન્ય કવિ) વિરચિત ભવિયત્તકહાની પ્રસ્તાવનામાં મહૂમ ડૉ. ગુણેએ લખ્યું છે કે શ્રીશોભન મુનિને સુન્દરી (ત્યાં સુનદ્રી લખ્યું છે, પરંતુ આ મુદ્રણદેષ હોય એમ લાગે છે, કેમકે ખરૂં નામ સુન્દરી” છે એ વાત પાઇએલચ્છીનામમાલા ઉપરથી પણ જોઈ શકાય છે) નામની બેન હતી અને તેમના પિતાજીનું નામ સર્વદેવ હતું અને તેઓ “ધારા' નગરીમાં રહેતા હતા. આ ઉપરથી જે કે શેભન મુનિજીના પિતાશ્રીનું નામ સર્વદેવ હોવાની વાતને પુષ્ટિ મળે છે, તે પણ તેમની નિવાસ-ભૂમિ પર પ્રશ્ન ઉભું રહે છે. આ સંબંધમાં પાઈઅલચ્છીનામમાલાના અન્તિમ ભાગમાં આપેલી નિમ્નલિખિત ગાથા વિચારી લઈએ. બધાના રિgિણ મને કિબાજુ લાવો. कजे कणिबहिणीए सुंदरीनामधिज्जाए ॥१॥" [ ધારાના રહિતેન મા સ્થિતાથા નવા कार्ये कनिष्ठभगिन्याः सुन्दरीनामधेयायाः ॥] ૧ આનું ખરૂં નામ “શંકાસ્ય' ન દેતાં “સંકાશ્ય હોવું જોઈએ એમ મને લાગે છે. જુઓ સિદ્ધાન્તકૌમુદી પૃ. ૧૪૪. વળી આ વાતની પ્રભાવક–ચરિત્ર પણ સાક્ષી પૂરે છે. ૨ આ હકીકત તે તિલકમંજરીમાંના એકાવનમા અને બાવનમા પધા ઉપરથી પણ જોઈ શકાય છે આજ પદ્ય શોભન-સ્તુતિની શ્રીધનપાલકૃત ટીકામાં પણ દષ્ટિગોચર થાય છે. ૩ “સદ્ધિવિરાછા વિરાછા પુરિ એવો પ્રબન્ધ-ચિતામણિમાં સ્પષ્ટ ઉલ્લેખ હેવાથી અત્ર વિશાળા નામની નગરી જ નહિ કે વિશાલ-વિસ્તૃત નગરી એ અર્થ થઈ શકે છે,
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy