________________
ઉપોદ્ઘાત 2 WAILE
કવીશ્વર શ્રીશાલન મુનિરાજનું જીવન-ચરિત્ર
આ સ્તુતિ–ચતુર્વિંશતિકારૂપ કાન્ય યથાર્થ રીતે સમજાય તેટલા માટે તેના ક શ્રીશાભનમુનિરાજનાં જન્મ-દાતા, જન્મભૂમિ, જન્મ-સમય ઇત્યાદિ પરત્વે વિચાર કરવા આવશ્યક હાવાથી તે દિશામાં પ્રયાણ કરવામાં આવે છે, તેમાં એ ધ્યાનમાં રાખવું કે એમના જીવનના સંબંધમાં એમના વડીલ ખંધુ કવિવર ધનપાલે રચેલી આ કાવ્ય ઉપરની ટીકાનું અવતરણ તેમજ તેમણે રચેલી તિલકમંજરીનાં પ્રાથમિક પદ્યો, શ્રીચન્દ્રપ્રભસૂરિપ્રણીત પ્રભાવક–ચરિત્રમાંના શ્રીમહેન્દ્રસૂરિઝમન્ધ, શ્રીમાન્ મેરૂતુંગે રચેલ પ્રમન્ધ-ચન્તામણિ, શ્રીહરિભદ્રસૂરિષ્કૃત સમ્યક્ત્વ-સપ્તતિ ઉપર શ્રીસંધતિલકસૂરિએ રચેલી વૃત્તિ તથા શ્રીવિજયલક્ષ્મીસૂકૃિત ઉપદેશ-પ્રાસાદ, શ્રીજિનલાભસૂરિષ્કૃત આત્મપ્રધ ઇત્યાદિ સાધના આછા વત્તો પ્રકાશ પાડે છે.
સૌથી પ્રથમ તે આપણે પણ્ડિતરાજ ધનપાલકૃત ટીકા તપાસીએ. આ ટીકાના અવતરણમાંના શ્લોકા ( ૧–૩ ) ઉપરથી જોઇ શકાય છે કે શાલન મુનીશ્વરના પિતામહુનું
આ કાવ્ય
૧ શ્રીશાભન કવીશ્વરના વડીલ બંધુ ધનપાલ પણ એક અસાધારણ કવિરાજ હતા, કેમકે શ્રીમાન્ હેમચન્દ્રસૂરિજી જેવા પ્રખર વિદ્વાને પણ તિલકમ જરીતેા મંગલાચરણના બ્લેક કાવ્યાનુશાસનમાં વચન– શ્લેષના ઉદાહરણ તરીકે લીધા છે તેમજ પોતાના અભિધાન-ચિન્તામણિ નામના કાશની ટીકાના પ્રારંભમાં દ્યુત્તિધનપાતઃ ' એવે ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે ઋષભ-૫'ચાશિકા - ધનપાલ–પ ંચાશિકા 'ના નામથી પણ એળખાય છે અને તે કાવ્ય-માલાના સપ્તમ ગુચ્છકમાં છપાયેલું છે), તિલક-મજરી અને પાઇલચ્છીનામમાલા ( આ પુસ્તકા પણ મુદ્રિત છે ) અને વીર–સ્તવ ( વિરૂદ્ધ વચન ) અને સાવયવિહી ( શ્રાવક-વિધિ ) એમ પાંચ પુસ્તકો રચ્યાં છે. એ ઉપરાંત તેમણે આ કાવ્યની ટીકા પણ લખી છે એ તે દેખીતી વાત છે. આ કવિરાજના સંબંધમાં વિશેષ માહિતી માટે જીએ ઋષભ-પંચાશિકાનો ઉપોદ્ઘાત,
વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે ‘ ધનપાલ ' એ નામના એક ખીજા કવિ પણ થઇ ગયા છે અને તેમણે · અપભ્રંશ ' ભાષામાં ભવિસયત્તકહા નામનું પુસ્તક લખ્યું છે. આ ધનપાલ અન્ય કવિ છે એ વાતના સમનમાં કહેવાનું કે તે તે ‘ ધક્કડ' વણિક જ્ઞાતિના હતા અને ધણસર અને માએસર એ તેમનાં માતાપિતા થતાં હતાં ( સરખાવા વિસયત્તકહા સં૦ ૨૨, ૩૦ ૯). વિશેષમાં તેઓ દિગંબર હાય એમ લાગે છે, કારણ કે તેઓએ અચુત દેવલાકના સોળમા (નહિ કે બારમા ) દેવલાક તરીકે ઉલ્લેખ કર્યાં છે તેમજ તેમના ગ્રન્થમાં ‘ માન્નાવ નેળ ચિત્તિ' એવા ઉલ્લેખ છે. આ ઉપરાંત ભવિસયત્તકહામાં આવતા દેશી શબ્દો પાઈઅલચ્છીનામમાલામાં મળતા પણ નથી,