SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ GEETau] स्तुतिचतुर्विंशतिका - १४७ સ્પષ્ટીકરણ સંસારની સમુદ્ર સાથે સરખામણી– સંસારને સમુદ્રની ઉપમા કેવી રીતે ઘટી શકે છે? આ સંબંધમાં તત્વાર્થાધિગમસૂત્રની ૧લ્મી સંબંધ-કારિકાની શ્રીદેવગુપ્તસૂરિએ રચેલી ટીકા દિવ્ય પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે "नरकतिर्यग्मनुष्यामरगतिचतुष्टयदुस्तरविपुलपात्रः, प्रियाप्रियविरहसम्प्रयोगादभिघातादिसन्निपातप्रतिभयानेकदुःखागाधसालेलः, परोपघातिरानार्यजनानेकमकरविचरितविषमः, मोहमहानिलप्रेरणामायमानगम्भीरभीषणप्रमादपातालः, नरकादिविकृतभीमवडवामुखमस्यमानानेकपापकर्मसत्त्वः, रागद्वेषप्रबलानिलोद्धतसंजायमानवीचीप्रस्ताशयवेलः।" ' અર્થાત આ સંસાર-સમુદ્રમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિરૂપ સ્તર મેટું પાત્ર છે; પ્રિયને વિરહ, અપ્રિયને સંગ, સુધા, અભિવાતાદિક સન્નિપાતાદિક ઈત્યાદિ અનેક પ્રકારનું દુઃખ તે અગાધ જલ છે, અન્ય પ્રાણીઓને ઉપઘાત કરનારા તેમજ ક્રર એવા અનાર્ય મનુષ્યરૂપી મગરે છે; મોહરૂપ પ્રચંડ પવન છે અને તેની પ્રેરણાથી દમાયમાન ગંભીર તેમજ ભયંકર પ્રમાદરૂપી પાતાલ છે; નરકાદિક વિકૃત ઘેર વડવાનલ છે અને અનેક પાપ કર્મરૂપી જંતુઓ છે અને રાગ-દ્વેષરૂપી પ્રબલ પવનથી ઉદ્ધત બને એ ફર્મવ્યાપ્ત વિશાળ તટ છે. श्रीमहाकालीदेव्या विजयः धृतपविफलाक्षालीघण्टैः करैः कृतबोधित प्रजयतिमहा कालीमाधिपङ्कजराजिभिः । निजतनुलतामध्यासीनां दधत्यपरिक्षतां प्रजयति महाकाली माधिपं कजराजिभिः ॥ ४४ ॥ ११ ॥ -हरिणी टीका धृतेति । 'धृतपविफलाक्षालीघण्टैः' पविः-वजं फलं-पुष्पोत्तरकालभावि वस्तुरूपम् अक्षाली-अक्षमाला घण्टा-वाद्यविशेषः, धृताः पविफलाक्षालीघण्टा यस्तैः। 'करैः' पाणिभिरुपलक्षिता, अथवा करणभूतैः। 'कृतबोधितप्रजयतिमहा कृतो बोधितप्रजानां-प्रज्ञापितलोकानां यतीनां महा-पूजा उत्सवो वा यया सा । 'काली' श्यामलाम् । 'अाधिपङ्कजराजिभिः' अतिः पीडा आधिः-मनोरोगः पङ्क:-मलः जरा-स्थाविरं आजि:-सङ्कामः एतैः। 'निजतनुलता। स्वागन्यष्टिम् । अध्यासीनों आरूढाम् । 'दधती' बिभ्राणा । 'अपरिक्षता' अविध्वस्ताम् । 'प्रजयति ' प्रकर्षेण जयति । 'महाकाली ' महाकाल्यभिधाना । 'माधिपं ' पुरुषप्रकाण्डकम् ।
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy