________________
૧૦૫
જિનાજુલાય ]
स्तुतिचतुर्विशतिका શનિવાગી,
વાત (ા નથ)=૭મ કરેલા. થોપિયા=યેગીઓની શ્રેણિ વડે. નમસ્ત્રમાદવાણીના પાયા=સુર-સભાએ gora (મૂળ પ્રાત)નમન થયેલા.
અને અણુ-શેણિએ પ્રણામ કર્યો છે તમજૂઆકાશ.
જેનાં ચરણને એવો. નમ: દેવ, અમર, સુર.
અજ ( ગ) રક્ષણ કરનારે.
પ્લેકાર્થ શ્રીસુવિધિનાથને પ્રાર્થના
જે ( જગતનું રક્ષણ કરનારા છે, તેમજ સુ—સભાએ અને અસુર એણિએ નમન કર્યું છે જેનાં ચરણેને એવી ગિ–પંક્તિ વડે જે વન્દિત છે, તે [ અનશનાદિ] ઘેર તપશ્ચર્યાને આશ્રય લીધેલા એવા સુવિધિનાથ, હે કૃપાવંત (માનવ] ! તને સમૃદ્ધિ સંપાદન કરા-તને સમૃદ્ધ બનાવ.”—૩૩
સ્પષ્ટીકરણ સુવિધિનાથ-ચરિત્ર
પુષ્પદંત એવા નામથી પણ ઓળખાતા આ સુવિધિનાથ નવમા તીર્થંકર છે. સુગ્રીવ રાજાની પત્ની શ્યામા રાણીના તેઓ પુત્ર થાય છે અને તેમને જન્મ કાકંદી નગરીમાં થયે હતે. તેમના શ્વેતવણું શરીર ઉપર મગરનું લાંછન હતું અને તેઓ એકસે (૧૦૦) ધનુષ્ય પ્રમાણ ઊંચા હતા. સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થઇ, કૃપા ચારિત્ર પાળી, બે લાખ પૂર્વનું આયુષ્ય પરિપૂર્ણ કરી તેઓ મુક્તિપદને પામ્યા. પદ્ય-પરિચય - આ પદ્ય અર્ધસમવૃત્તમાંના ૧૧ અક્ષરવાળા “ઉપજાતિ' વૃત્તમાં રચાયેલું છે. ઉપરાંત વૃત્ત એ ઈન્દ્રવજા અને ઉપેન્દ્રવજાના મિશ્રણરૂપ છે, વાસ્તે સાથે સાથે આ બે વત્તોનાં લક્ષણે વિચારવાં આવશ્યક છે. આ વાતના ઉપર નિખલિખિત ક પ્રકાશ પાડે છે –
" स्यादिन्द्रवत्रा यदि तौ नमो नः
उपेन्द्रवज्रा प्रथमे लघी सा। अनंतरोदीरितलक्ष्ममाजौ
पादौ यदीयावुपजातयस्ता. અથત ઈન્દ્રવજા વૃત્તમાં ત, ત અને જ એમ ત્રણ ગણે છે અને છેવટના બે ચારે ગુરૂ છે જ્યારે ઉપેન્દ્રવજામાં જ, ત અને જ એ ત્રણ ગણે છે અને અન્તમાંના બે અક્ષરે દીર્વ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે “ઈન્દ્રવજા” અને “ઉપેન્દ્રવજામાંએટલેજ ફેર છે કે જ્યારે - ૧ “ભાજીર' શબ્દને અર્થ ઘર થાય છે. આ વાતના ઉપર અભિધાન-ચિન્તામણિ-પરિશિષ્ટ પ્રકાશ પાડે છે. કેમકે ત્યાં કહ્યું છે કે
"भयङ्करे तु डमरमाभीलं भासुर तथा."