________________
જિનસ્તુત ] स्तुतिचतुर्विंशतिका
૧૨૩ gિ=ગજ, હાથી.
મર=મદ, gિછે ગજરાજને વિષે.
બતનુમને (૧)અનલ્પ છે મદનું જલજેને વિષે =પિતાના.
- એવા; (૨) પ્રચુર મદરૂપી વનને વિષે. શાતિ=વિસ્તાર. યાયા-પિતાના વિસ્તાર વડે.
રાતિમત્તા=શત્રુપણું, દુશ્મનાવટ, જે (મૂળ ગા)=પર્વતને વિષે.
મતાતિમત્તે!=અમાન્ય છે શત્રુપણું જેને ગતનુ=અન૫, પ્રચુર, ઘણું.
એવી ! (સં.).
બ્લેકાર્થ વાંકુશી દેવીની સ્તુતિ
“હે અંકુશ અને વજને ધારણ કરનારી દેવી) ! ઉત્તમ (પ્રકારનાં) છે (અર્થાગમરૂપી) લાભ અને દાન જેના એવી હે (વિવા-દેવી)! હે અત્યન્ત મદેન્મત્ત એવા અને વળી ચન્દ્રનાં કિરણેના જેવી જેત કાન્તિવાળા તથા પિતાના વિસ્તાર વડે પર્વત સમાન એવા (અર્થાત્ પર્વતના જેવા વિરતારવાળા) તેમજ અનલ્પ છે મદ-જલે જેનું એવા ગજરાજ 'ઉપર આરૂઢ થયેલી (દેવી)! અસંમત છે શત્રુતા જેને એવી ( અર્થાત શત્રુતાને ત્યાગ કરાવી મિત્રતા કરાવી આપનારી) હે ( દિવ્યાંગના ) ! (ઉપર્યુક્ત ચાર વિશેષણથી અલંકૃત એવી) હે વાંકુશી ! સુવર્ણસમાન ઉજજવલ એવી તું શરીરધારી (છ) ના રક્ષણાર્થે પ્રયત્ન કર.”—૩૨
સ્પષ્ટીકરણ વજાંકુશીનું સ્વરૂપ
વજી અને અંકુશને જે ધારણ કરે તે “વજકુશી” એ વાંશી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ વિદ્યાદેવીની કાંચનવણી કાયા છે અને તેને હાથીનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને વજથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ તે માતલિંગ (બિજોરૂ) અને અંકુશથી અલંકૃત છે. આ પ્રમાણેને ઉલ્લેખ નિર્વાણકાલિકામાં છે. ત્યાં કહ્યું છે કે"तथा वज्राङ्कशी कनकवर्णा गजवाहनां चतुर्भुजांवरदवज्रयुतदक्षिणकरां मातुलिङ्गाङ्कुशयुक्तवामहस्तां चेति" આ સંબંધમાં નીચેને લૈક વિચારી લઈએ.
"निस्त्रिंशवज्रफलकोत्तमकुन्तयुक्त____ हस्ता सुतप्तविलसत्कलधौतकान्तिः। उन्मत्तदन्तिगमना भुवनस्य विघ्नं वज्राङ्कुशी हरतु वज्रसमानशक्तिः ॥"
–આચારવ પત્રાંક ૧૬૨.
૧ ગજરાજની પર્વતની સાથે સરખામણી કરી છે તે વાત બરાબર ઘટી શકે છે. કેમકે જેમ પર્વતમાં વન હોય છે, તેમ ગજરાજરૂપી પર્વતમાં મદરૂપી વન છે(મદ કૃષ્ણવર્ણ હોય છે. આ પ્રમાણે અર્થ શબ્દાર્થમાં સૂચવ્યો છે.