________________
છgવણીત
જિનસ્તુત્તવઃ | स्तुतिचतुर्विशतिका
૧૦૭ =અવાજ, શોરબકેર.
દાન (મૂ૦ ફૂટ)=ઈબ્દને, અભીને. ખાતરીfi=સંગ્રામના શેરબકોરથી ખિન્ન વનતિe=અતિશય. થયેલી.
ઘનત =(૧) નિબિડ તરવારને (૨) અતિમતતિ! () હે પ્રાપ્ત થયેલી!
શય પાણીવાળા. વિતિ (દા૪)=(૧) હે દુર ફેકનારી, (૨) . દૂર ફેંકી દેતી, ઉડાડી દેતી.
વાર=ગજ, હાથી. શાસ્ત્ર (કૂ૦ ગા) શ્રેણિને.
વારા (પૂ વાળારિ =હાથીના શત્રુને વિષે, મહામાનસિ! (પૂમહામારી)=હે મહા- સિંહ વિષે. માનસી (દેવી)!
ગળા (મૂળ ગરિ) શત્રુઓની.
બ્લેકાર્થ મહામાનસી દેવીની સ્તુતિ
(અધિક તેજવાળું હોવાને લીધે અથવા ગોળ હેવાને લીધે ) સૂર્યના શત્રુરૂપ એવા રત્નને તેમજ પ્રકાશ વડે પરારત કર્યો છે સૂર્યને જેણે એવી તેમજ નૂતન મેઘની જેમ અતિશય પાણીવાળી એવી નિબિડ તરવારને ધારણ કરનારી છે (દેવી) યુદ્ધના અવાજથી ખિન્ન બનેલી એવી દુમિનેની પંકિતને દૂર ફેંકનારી હે ( વિઘા-દેવી)હે સિંહના ઉપર સ્વાર થયેલી મહામાનસી! તું અભીષ્ટ (માન)નું પરિપાલન કર.”
અથવા
[તેજમાં હરીફાઈ કરી શકે તેમ હોવાથી 3 સુર્યના રાગરૂપ, વળી પ્રકાશ વડે પરાસ્ત કર્યા છે પ્રકાશિત એવાં નવીન મેઘ તેમજ ખડગને જેણે એવા [ અથવા તેજ વડે તિરોહિત કર્યા છેસૂર્ય, નૂતન મેઘ તેમજ તરવારને જેણે એવા ], તેમજ અતિશય પાણીવાળા એવા (ઉપર્યુક્ત ત્રણ વિશેષણોથી વિશિષ્ટ) રત્નને ધારણ કરનારી એવી હે (દેવી)! રણસંગ્રામના શોર-બકોરથી ક્ષીણ થયેલી એવી શત્રુઓની શ્રેણિને દૂર ફેંકી દેતા એવા સિંહ ઉપર આરૂઢ થયેલી એવી હે (ઉપર્યુક્ત-વિશેષણ-વિશિષ્ટ) મહામાનસી (દેવી) ! તું (માનવાદિક) અભીષ્ટનું રક્ષણ કર.”—૨૮.
સ્પષ્ટીકરણ મહામાનસી દેવીનું સ્વરૂપ
ધ્યાનારૂઢ મનુષ્યના મનને વિશેષતઃ સાન્નિધ્ય કરે તે મહામાસીએ મહામાનસી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ પણ એક વિદ્યાદેવી છે. એનું સ્વરૂપ નિર્વાણ—કલિકામાં નીચે મુજબ આપ્યું છે –