________________
स्तुतिचतुर्विशतिका પ્રથાદિ ચરણેના ગણે પરત્વે સમજ .
पादव | यी द लि | त पद् म म दुःप्रमो दम् . . . --~ -~~ ~-~ ~- ~ --
त: भ. ज.. ज ग ग ... १०य-य- જેમ પૂર્વોક્ત પ્લેકામાં દ્વિતીય અને ચતુર્થ ચરણે એકમેકની સાથે મળતાં આવે છે અને તેથી તે લેકે ચમત્કારિક ગણાય છે, તેમ આ લેકના સંબંધમાં પણ જોઈ શકાય છે. વિશેશ્વમાં આનાં ચાર ચરણમાં દકાર અને કાર ઘણા જોવામાં આવે છે તેથી કંઈક ઓછી સંખ્યામાં તકાર તેમજ પકાર (અને રકાર) પણ દષ્ટિગોચર થાય છે. ટૂંકમાં આ શ્લેકના ઘણા ખરા અક્ષરે સંતસ્થ અને ઓષ્ઠસ્થ સ્થાનના છે. વળી આ શ્લેકમાં મૃદુ અક્ષરને વિશેષતઃ સદ્ભાવ જેવાય છે. આથી કરીને એકંદર રીતે આ શ્લોક વાંચતાં કઈક ઓરજ લહેજત આવે છે.
समग्रजिनेश्वराणां स्तुति:
सा मे मतिं क्तिनुताजिनपतिरस्त
'मुद्राऽऽगताऽमरसभाऽसुरमध्यगाऽऽद्याम् । रत्नांशुभिर्विदधती गगनान्तरालम् उद्रागतामरसभासुरमध्यगाद् याम् ॥ २२ ॥
-वसन्त० .. ..... . . टीका
सा मे मतिमिति । 'सा मे मतिं वितनुतात् ' सा मम प्रज्ञां विस्तारयतु । 'जिनपतिः' अर्हस्परम्परा । 'अस्तमुद्रा' अस्ता-क्षिप्ता मुद्रा-पर्यन्तो यया सा अस्तमुद्रा-अपर्यन्ता । 'आगता' आयाता । 'अमरसभा' देवपर्षत् । 'असुरमध्यगा' असुराणां मध्ये गच्छति या सा, मुक्तवैरत्यभिप्रायः । 'आद्या' आदिकालभवाम् । अथवा असुरमध्यगानां आधा-प्रथमां, प्रथम पूज्यतया असुरमध्ये सा गच्छति, ततोऽन्ये गणधरादय इति । रत्नांशुभिः । मणिमयूखैः। 'विदधती' कुर्वाणा । 'गगनान्तरालं' अन्तरिक्षोदरम्। 'उद्रागतामरसभासुरं' उद्रागं-उद्गतरागं यत् तामरसं तद्वत् भासुरं-दीप्तम् । अध्यगात् ' प्राप्तवती । ' यां' । प्रथमान्तानि सर्वाणि अमरसभाविशेषणानि । ता (यां)अध्यगात् अमरसभासा जिनपङ्किः मे मतिं वितनुतादित्यन्वयः ॥२२॥
१ 'मुद्रा गवाऽमरसभा मरमध्यगाद्याम्' इत्यपि पाठो न्याय्यः ।