________________
૭૪
સ્તુતિચતુર્વિશતિકા [૪ શ્રીઅભિનન્દનવિશેષમાં જૈનેના આવા પવિત્ર શાસ્ત્રના–આગમના અંગ, ઉપાંગાદિ એમ કરીને પિસ્તાળીસ (૪૫) વિભાગો પાડવામાં આવ્યા છે. તૃતીય ક્ષેકના સ્પષ્ટીકરણમાં ગણાવેલાં બાર અંગોમાંનાં દષ્ટિવાદ સિવાયનાં ૧૧ અંગો, ૧૨ ઉપાંગો, ૧૦ પ્રકીર્ણ (પન્ના), ૬ છેદ-સૂત્ર, નન્દી, અનુગ-દ્વાર અને ૪ મૂલ-સૂત્ર એમ ૪૫ આગમે છે.
આ ૪૫ આગમોની સ્થૂલ રૂપરેખા સિદ્ધાન્તાગમસ્તવમાં જિનપ્રભસૂરિજીએ આલેખી છે. श्रीरोहिण्यै नमः
विशिखशङ्खजुषा धनुषाऽस्तसत्
सुरभिया ततनुन्नमहारिणा । परिगतां विशदामिह रोहिणी
સુમાતાનું નામ હારિખા !! ૬ | ક |
टीका विशिखशंखेति । 'विशिखशङ्खजुषा' शरकम्बुभाजा । 'धनुषा' कार्मुकेण । 'अस्तसत्सुरभिया' अस्ता सत्सुराणां उत्कृष्टामराणां भीर्येन तेन । 'ततनुनप्रहारिणा' तता नुन्नाः-प्रेरिताः મારો સાથે તેના મિત’ રિવીતાણા ‘વિરો” ગુર્નામા “ સત્ર જાતિ
રોહિમિલાનામ્ “રમિયાતનું સુમિથિલા “' જપતા ‘હરિના” रुचिरेण । धनुषा परिगतां रोहिणी नमेति सम्बन्धः॥ १६ ॥
૧ ૧૨ અંગને બદલે અત્ર ૧૧ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે યોગ-પ્રતિબદ્ધની અપેક્ષાએ આગમોની સંખ્યા ૪પ ની છે. હાલમાં બારમું અંગ વિદ્યમાન નથી, તેથી તેના “ગ' ન હોવાથી તે અત્ર ગણવામાં આવ્યું નથી.
ર બાર ઉપાંગે–(૧) પપાતિક, (૨) રાજપ્રશ્નીય, (૩) જીવાજીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) જમ્બુદ્વીપ-પ્રજ્ઞપ્તિ, (૬) ચન્દ્ર-પ્રજ્ઞપ્તિ, (૭) સૂર્ય-પ્રાપ્તિ, (૮) નિરયાવલિ (કલ્પિકા), (૪) કલ્પાવતંસિકા, (૧૦) પુષ્પિકા, (૧૧) પુષ્પલિકા અને (૧૨) વૃષ્ણિદશા,
૩ દશ પ્રકીર્ણ-(૧) ચતુદશરણ, (૨) સંસ્તાર, (૩) આતુર-પ્રત્યાખ્યાન, (૪) ભક્ત-પરિજ્ઞા, (૫) તન્દુલ-વૈચારિક, (૬) ચન્દ્ર-વેધ્યક (૭) દેવેન્દ્ર-સ્તવ, (૮) ગણિ-વિદ્યા, (૯) મહાપ્રત્યાખ્યાન અને (૧૦) વીર-સ્તવ,
૪ છ છેદ-સૂત્ર-(૧) નિશીથ, (૨) મહાનિશીથ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) બૃહતુ-ક૯૫ અને (૬) પંચ-કપ,
૫ ચાર ભૂલ-સૂત્ર-(૧) ઉત્તરાધ્યયન, (૨) આવશ્યક, (૩) દશવૈકાલિક અને (૪) પિડ-નિર્યુકિ.