SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતુત: ] ___ स्तुतिचतुर्विंशतिका વિજયે પૈકી દરેક વિજયમાં એક એક તીર્થકર હોય અને તે સમયે તે પાંચે મહાવિદેહ, ભારત અને ઐરાવત એમ પંદરે ક્ષેત્રો મળીને એકંદર રીતે વિહરમાન તીર્થકરેની સંખ્યા ૧૬૦+૫+ અર્થાત્ ૧૭૦ ની પણ થઈ શકે તેમ છે. આવી ઘટના શ્રી અજિતનાથ સ્વામીના સમયમાં બન્યાનું કહેવામાં આવે છે. આ ઉપરથી એમ જોઈ શકાય છે કે તીર્થકર-સમુદાયથી તીર્થકરોની સંખ્યા ૪, ૨૦, ૨૪૨ ૩૦, ૧૭૦ અને વળી અનંતની પણ સંભવી શકે છે. પરંતુ ચૈત્યવન્દનભાળ્યાદિના નિયમને અનુસાર અહિં આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરે સમજવા. जिनमतविचार: प्रवितर वसतिं त्रिलोकबन्धो ! गमनययोगततान्तिमे पदे हे। जिनमत ! विततापवर्गवीथीगमनययो ! गततान्ति मेऽपदेहे ॥ ७ ॥ –પુષિ૦ टीका प्रवितरेति । 'प्रवितर दिश।' वसति' आवासम् । 'त्रिलोकबन्धो!' जगत्रयीवान्धव! । 'गमनययोगतत!' गमाः-सदृशपाठाः, नया-नैगमादयस्तैर्योगः-सम्बन्धः तेन तत-विस्तीर्ण।। “ન્તિએ ? ગ્રત્યે સ્થાને રોજાનો રૂાર્થ “ સામત્રો “નિનામત ! સર્વજ્ઞાનના 'विततापवर्गवीथीगमनययो!' वितता-विस्तृता या अपवर्गवीथी-मोक्षपदवी तत्र गमनं-यानं तस्मिन् सुखप्रापकत्वात् ययो-तुरङ्गम ! । 'गततान्ति । अपेतग्लानि यथा भवत्येवम् । 'मे' ૧ દરેક મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ બત્રીસ વિભાગ પાડવામાં આવ્યા છે અને આ દરેક વિભાગ કરતાં વધારે મલક કોઈ પણ રાજાના તાબામાં હોઈ શકે નહિ. આમાંના દરેક સંપૂર્ણ વિભાગ કે જેને વિજય કહેવામાં આવે છે તેના અધિપતિને (પણ) “ચક્રવતિ સંબોધવામાં આવે છે. આ પ્રમાણે એકંદર ૧૬૦ વિજયે છે અને તેનું સ્વરૂપ જમ્બુદ્વીપ-પ્રજ્ઞપ્તિના ઉત્તરાદ્ધમાંથી મળી શકશે. ૨ દરેક ઉત્સર્પિણ તેમજ દરેક અવસર્પિણી કાલમાં દરેક ભરત ક્ષેત્ર તથા દરેક ઐરાવત ક્ષેત્રમાં ચોવીસ ચોવીસ તીર્થકરે થાય છે. આ ઉપરથી ગમે તે એક ઉત્સર્પિણી કે અવસર્પિણું પરત્વે એક જ ક્ષેત્ર આશ્રીને વિચાર કરવામાં આવે તે તીર્થંકરની સંખ્યા વીસની આવે છે. જે એક જ ક્ષેત્ર આશ્રીને એક કાલચક્ર પર વિચાર કરવામાં આવે, તો તે સંખ્યા ૪૮ ની થાય છે. એ પ્રમાણે જેવી રીતે વિચાર કરીએ તેટલા ગણું તીર્થકર સમજવાના છે અર્થાત્ તીર્થકરોની સંખ્યા આવી અપેક્ષાઓ પ્રમાણે ૨૪, ૪૮, ૭૨, ૮૬, ૧૨૦ ઈત્યાદિ પણ ઘટી શકે છે. મા નો, રૂત્ય છેઃ
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy