SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] स्तुतिचतुर्विंशतिका શ્લોકાર્ય શ્રુત-દેવતાનું સ્મરણ— “દસરને વિષે લમ્પટ એવી, તથા શીઘ્ર એકત્રિત થયેલી એવી, તેમજ હાથીના જેવી શ્યામ વર્ણવાળી [ અથવા ગજરાજના ( ગણ્ડ–થલના ) ઉપર ( મદનું પ્રાશન કરવાને માટે લુબ્ધ થઇને બેઠેલી એવી, અથવા તેજવી એવી ] ભ્રમરાની શ્રેણિએ, ચન્દ્રમાના જેવા જે કમનીય કમલમાંના, સર્વદ્યા પરિમલથી પરિપૂર્ણ એવા પરાગના કણેનું પાન કર્યું, તે *મલના ઉપર કમલના જેવી કાન્તિવાળાં ચરણાને સ્થાપનારી, અને વળી સરલ તથા અલસ ( અર્થાત્ અતિસુકુમાર હોવાને લીધે શીઘ્ર ગમનાદિકમાં મંદતાને ધારણ કરનારી), તેમજ હર્ષિત, તથા વળી દેદીપ્યમાન ઢિવ્યાંગનાઓથી ( પરિવૃત હોવાને લીધે ). શેભાયમાન એવી ( તથા કમલના જેવી કાન્તિવાળી એવી) શ્રુતદેવતા (હે ભળ્યા !)તમારૂં પરિપાલન કરો. ”—૪ સ્પષ્ટીકરણ २७ શ્રુત-દેવતાનું સ્વરૂપ— શ્રુત-દેવતા ચન્દ્ર, ક્ષીર, હિમ, મચકુંદનું પુષ્પ ઈત્યાદિના જેવી શ્વેતવણી છે. વળી તે કમલના આસન ઉપર આરૂઢ થાય છે. તેને ચાર હાથ છે. તેના જમણા એ હાથમાં પુસ્તક અને માલા છે, જ્યારે ડાબા એ હાથમાં વીણા અને કમલ છે.૧ ૧ સરખાવેશ— " प्रकटपाणितले जपमालिका कमलपुस्तकवेणुवराधरा । धवलहंससमा श्रुतवाहिनी हरतु मे दुरितं भुवि भारती ॥ " — द्रुतविलम्बितम्
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy