________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
કાળ કરીને, સૌધર્મે તે, પામ્યો સુર જોજો જગમાં, જૈન ધર્મ પરગઢ પામ્યો, સુર પદવી સીંચાણ રે.
સીંચાણો તેણીવાર રે; અવતાર રે. પરમાણ રે;
સીંચાણાનો લહી સાળો સંબંધ રે, નિજ નંદનને, રાજ્ય દેઈ નૃપ ચંદ રે; કેવળી પાસ, લેઈ સંયમ ભાર રે. નિરમળ ભાવે, પાળે નિરતિચાર રે.
ચંદ મુનિસર, અનુક્રમે પૂરી આય રે. તિહાંથી ચવી, તપ સંયમ સુપસાય રે; પંચમ કલ્પે, તેહ થયા સુરરાય રે. કોણે જેહની, આણ ન લોપી જાય રે.
ITI
ઈણિ પેરે ભાખે, વિજયચંદ્ર મુષિંદ રે. થિરતા રાખી, સુણ રાજન હરિચંદ્ર રે. ઈમ તે સુરપ્રિય, નિશ્વળ ભાવ પ્રમાણે રે. કેવળ પામી, પહોંત્યા પંચમ ઠાણે રે.
તે માટે તું ત્રિવિધશું જિનદેવ રે. નિશ્વળ ચિત્તે, પૂજે નિત્યમેવ રે; તેહથી તુજને, હોશે લાભ અનંત રે. થોડા ભવમાં, પામીશ ભવનો અંત રે.
છહોંતેરમી, ઢાળે ઉદયરતન રે, ઉલટ આણી, ભાખે એમ વચન્ન રે; ભૂમંડળમાં, ધન્ય ધન્ય તે નરનારી રે. ગુરુ ઉપદેશે, સમજે જે સુવિચારી રે.
સુ॰ ૯
૩૦ ૧૦
૩૦ ૧૧
૩૦ ૧૨
સુ૦ ૧૩
૩૦ ૧૪
ભાવાર્થ : જ્યારે ચંદ્ર નરેસર સિંચાણાનો વિસ્તારથી વૃત્તાંત પૂછી રહ્યા છે ત્યારે સુરપ્રિય કેવલી પૃથ્વીપતિને કહી રહ્યા છે કે, હે રાજન્ ! સિંચાણાનો સંબંધ સાંભળ. એમ કહીને સિંહના ભવથી માંડીને પાંચ ભવનું અનુપમ સ્વરૂપ કેવલી ભગવંતે પૃથ્વીપતિને કહ્યું. (૧)