________________
S
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો) પૂજ્ય શ્રી જિનરાજને રે લો, દ્રૌપદી એ મન રંગ રે રાજેસર સંદેહ હોય તો જોજો તમે રે લો, જ્ઞાતાધર્મ ક્યાંગ રે રાજેસર૦ ૧૪ પ્રાણી અનેક પૂજા થકી રે લો, પામ્યા શિવપુર વાસ રે રાજેસર
તે માટે તમે આદરો રે લો, અર્ચાનો અભ્યાસ રે રાજેસર૦ ૧૫ ૩ત વ :
श्री शत्रुञ्जयमाहात्म्य पञ्चम पर्वे दुग्धघृतेन पयसा, सितया चंदनेन च । पञ्चामृतेन योऽर्हन्तं स्नापयेोऽमृतताशनः ॥ १ ॥ :
अष्टप्रकारी पूजा चरित्र, प्रथम शतके वरगंद, धूव, चोक्खखहेहिं कुसुमेहिं पवरदीवेहिं,
નિવેઝ, ન, નહિં, નિપૂયા મા દોડું | ૪ | પૂજા અષ્ટપ્રકારની રે લો, વારુ છે સુવિચિત્ર રે રાજેસર સુગંધ સુરભિ દ્રવ્યની રે લો, પહેલી પૂજા પવિત્ર રે રાજેસર૦ ૧૬ બીજીયે ધૂપ ઉખેવિયે રે લો, અક્ષત શાલિ અમૂલ રે રાજેસર ત્રીજી પૂજા તેહની રે લો, ચોથી ચઢાવિયે ફૂલ રે રાજેસર૦ ૧૦ દેહરે દીવો કીજીયે રે લો, પાંચમી પૂજા તેહ રે રાજેસર નિર્મળ પૂજા નૈવેધની રે લો, છઠ્ઠી આપે ભવ છેહ રે રાજેસર૦ ૧૮ ફળદાયક ફળની કહી રે લો, સાતમી પૂજા શ્રીકાર રે રાજેસર ઉત્તમ જળની આઠમી રે લો, દોલત સુખ દાતાર રે રાજેસર૦ ૧૯ ઉપસર્ગ નવિ ઉપજે રે લો, વિઘન વેલી છેદાય રે રાજેસર મન પ્રસન્ન રહે સદા રે લો, જો પૂજે જિનરાય રે રાજેસર૦ ૨૦ નવે ગ્રહ વિહડે નહિ રે લો, ભય પામે ભંગાણ રે રાજેસર
દુષ્ટ દેવ દુજે નહિ રે લો, થાયે કોડિ કલ્યાણ રે રાજેસર૦ ૨૧ ૩ન્ત :
आयुष्कंयदि सागरोपममितं, व्याधि-व्यथा-वर्जितं । पांडित्यं च समस्त वस्तु विषय प्रावीण्य लब्धास्पदं ॥ जिहवा कोटिमिता च पाटवयुता, स्यान्मे धरित्रीतले । नो शक्तोऽस्मि तथाऽपि, वर्णितुमलं तीर्थेश पूजाफलम् ॥ १ ॥