SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ESS SS S S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ S TD 3 લોભની લીલાયે કરી, સગપણ નાસે રે દૂર; મુનિવર પણ મન મેલાં કરે, પાપી લોભને પૂર. જોરો. ૨ જગમાં લોભ એ જાલમી, ધર્મમાં ઘાલે રે ધૂળ; હેતની હાણી કરે વળી, સર્વ વિનાશનું મૂળ. જોરો. લોભે પિતા હણે પુત્રને, જનકને મારે રે જાત; લોભિયો લેખે ગણે નહિ, કુણ માતા કુણ ભ્રાત. જોરો. ૪ ભરતારને વળી ભામિની, લોભ તણે વશ લીન; લોભે ઉત્તમ નાર રહે, અધર્મ તણે આધીન, જોરો મૃતકારજ કરી તાતના, સુરપ્રિય લોભે રે હેવ; એક દિન તે ધનને સ્થળે, તે આવ્યો તતખેવ. જેરો૬ તિહાં જઈને જુવે જેહવે, તે હવે દીઠી રે તામ; ગોહોરગ દંતે ગ્રહી, રત્નમાળા અભિરામ. જેરો. ઝળહળ તેજે રે ઝળકતી, જેહની સુંદર જ્યોત; તેહના તેજ તણો તિહાં, અવલોકી ઉધોત. જોરો. ૮ સહસાતકારે તેણે સમે, સુરપ્રિયને સમકાળ; ક્રોધને લોભ બે ઉપના, ચિત્તમાંહેથી ચંડાળ. જોરો૯ કોપે કૃતાંત તણી પરે, કરડી નજરે રે તામ; ફરી ફરી તે સાતમું જુએ, ચણાવળીને કામ. જોરો૧૦ રૌદ્ર પરિણામી રોષાતુરે, ધનનો લોભી તે ધૃષ્ટ; ગોહોરગને મારવા, ચિતમાંહી ચાહે દુષ્ટ. જોરો૦ ૧૧ તે પણ દેખી રે તેહને, ભય પામ્યો મનમાં હા; મનશું વિચારે મારે રખે, થરથર કંપે રે કાય. જોરો ૧૨ ગોહોરગ ઈમ ચિંતીને, તિહાંથી નાસે રે જામ; ચષ્ટિકાએ રે જોરશં, પુણે માયોં રે તામ. જોરો. ૧૩ તતક્ષણ મરણ પામી તિહાં, પૂરવ પાપ પ્રમાણ; તે ઉધાનમાંહી સહી, સોય થયો રે સિંચાણ. જોરો૦ ૧૪. * * * 57 7 7 7 જા આ ને આ જા જા સસરા TRE ' ' HNNNNNN
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy