________________
SS S SS S S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
, , , (કર્મ ન છૂટે રે પ્રાણિયા - એ દેશી) સાધુ પરંપે સુણ ભૂપતિ, તુજ નગરીમાં ગુણગેહ; વેણુદત્ત ગાથાપતિ, તેહની પુત્રી છે એહ. ઈમપ્રરૂપે અણગારજી. સાધુજી સમયના જાણ, નિર્મલ જેહનું નાણ. ઈમ- ૧ એહને જનમ યોગે ગયા, માત પિતા પરલોક; વિધિ યોગે રહી જીવતી, કોઈ ભાવિને ભોગ. ઈમ૦ ૨ દુઃખણી નામે એ દુર્ગા, કેવલ દારિદ્દ કોટ; પૂરવ પાપ પ્રયોગથી, ગણગણે માખીના ગોટ. ઈમ૦ ૩. અવનીનાથ ઈમ સાંભળી, શિર ધૂણી કહે તામ; અહો જગમાંહી રે જીવને, કઠુઆ કર્મ વિરામ. ઈમ૦ ૪ ગદ્ ગદ્ કંઠે પાયે નમી, પૂછે દુગતા તેહ; કહો સ્વામી ! કુણ કર્મથી, હું દુઃખ પામું છું એહ. ઈમ૦ ૫ સાધુ કહે સુણ તાહરો, પૂરવ ભવ અધિકાર; બહાપુરે હતી બ્રાહણી, સોમા નામે નિરધાર. ઈમ૦ ૬ સોમશ્રી તુજ વહુએ સહી, જાણી લાભ અનંત; જિન આગે જળનો ઘડો, ઢોયો મનની રે ખંત. ઈમ૦ ૭ કોપી મેં કહો તેહને, મનમાં આણી રે રીસ; તે ઘટ જે જિન આગે ઘચોં, કાં ન ચોંટ્યો નિજ શીશ. ઈમ૦ ૮ ઈમ કહ્યો તેહના દોષથી, આ ભવ પામી છે દુઃખ; માથે મોટી રસાવળી, થઈ છે તેણે અચૂક. ઈમ૦ ૯ ઈમ નિસણીને દુર્ગા, પામી પશ્ચાતાપ; સાધુ તણી સાખે કરી, નિ દે તે નિજ આપ. ઈમ૦ ૧૦ કર્મવિપાક તણે ઉદે, શો કીજે રે ખાસ; ઈમ સા ભાખે અણગારને, અનુભવિયે ફળ તાસ. ઈમ૦ ૧૧ સાધુ કહે તે પૂરવે, પશ્ચાતાપ કર્યો જેહ; તેણે કરી તેહ કર્મનો, આ ભવે આણીશ છે હ. ઈમ૦ ૧૨ જો . . . . ૩૬૩ )