________________
EDIT T..STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) STATE
એ પ્રમાણે મોટા મહોત્સવના મંડાણપૂર્વક રાજાએ પોતાની પુત્રીને પરણાવી તેથી ચિત્તથી તેની ચિંતા દૂર થઈ ગઈ અને રાજા હર્ષિત થયો. (૧૪)
ત્યારબાદ જયકુમાર મનના આનંદપૂર્વક કેટલાક દિવસ ત્યાં રોકાયો અને નાટક - ર કે ગીતના વિનોદ સાથે વિનયશ્રી સાથે સુખ વિલસે છે. (૧૫) દમી એ પ્રમાણે ગોડી રાગમાં એકતાલીસમી ઢાળ પૂર્ણ થઈ. શ્રી ઉદયરત્નવિજયજી મહારાજ છે. કહે છે કે, હે શ્રોતાજનો ! જેમ જેમ સાંભળો તેમ તેમ વધુ રસ જગાવે તેવી વાતો હવે
આગળ આવી રહી છે. તમે સાવધાન થઈને સાંભળજો. (૧૬)
STD 10
૨૩૨
TANT STATE