SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ STD 3 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ $ એકજ પૂજાના શ્રવણરસથી જાણે સોનું અને સુગંધ બંને આવી મલે એવી પૂજાનો કથા | કરી. સંબંધ સાંભળી સુશ્રાવકોના ભક્તિભાવ વધશે. (૧૦) - કવિજન પણ પોતાની બુદ્ધિની કેળવણીને કેળવી વાણીના વિવિધ વિલાસ સાથે | ભવ્યજીવોના હિતને માટે અષ્ટપ્રકારી પૂજાનો રાસ રચે છે. (૧૧) (રાગ સામેરી : દેશી રસિયાની) શી લાખ જોયણનો હો જંબૂદ્વીપ છે, વર્તુલ ઘાટે રે જેહ વખાણ્યો. | દોય લાખ જોયણ લવણ સમુદ્રશું, વલયાકારે રે વેખિત જાયો. ભાવ૦ ૧ ભાવ ધરીને હો ભવિયાણ સાંભળો, જિમ તમે પામોરે પરમ જગીશ; પ્રેમે પૂજાનાં ફળ સાંભળી, પ્રીછી પૂજો રે શ્રી જગદીશ. ભાવ૦ ૨ મેરૂ પર્વત મધ્ય ભાગે સહી, છે જંબૂતરુ રે જેહને છેડે; અવર અનંતા દ્વીપ સમુદ્ર છે, વલયને રૂપે રે વીંટ્યા કેડે. ભાવ૦ ૩ ભમરી દેતાં હો મેરૂ પાખલી ભમે, દોય શશહરને દોય ભાણ; 2. સુંદર સકલ દ્વીપશિરોમણિ, મધ્ય મનોહર રે જગતી મંડાણ. ભાવ તેહમાં મેરૂ થકી દક્ષિણ દિશે. ભરત નામે રે ક્ષેત્ર વિરાજે. બત્રીસ સહસ જનપદ જેહમાં નિવસે વારુ રે ચઢત દિવાજે. ભાવ એકત્રીસ સહસ હો નવસેં આગલા. સાઢી ચિંતોતેર રે ઉપર સહી; પાપ ને પુણ્ય હો જિહાં પ્રીછે નહિ. અનાર્ય દેશની રે સંખ્યા કહી. ભાવ. | સાડા પચવીસ દેશ સોહામણા - આર્ય ઉત્તમ રે જોયા જેહવા; ની ત્રેસઠ શાલાકા પુરુષ જિહાં ઉપજે, તિમ વળી વિસરે રે જિહાં જિન દેવા. ભાવ સૂક્ષ્મ બાદર જીવને સદહે. આશ્રવ jધી રે કરે પચ્ચકખાણ અરિહંત દેવે હો આગમમાં ભાખ્યો. આરજ દેશનાંરે એક અહિઠાણ. ભાવ ૮ જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં નિવસે જનપદ રે માલવ વારુ; | જેણે દેશે હો એક લખ ઉપરે બાણું સહસ રે ગામ દીદારુ. ભાવ૦ ૯ તે દુરિત દુકાલ હો જિહાં નવિ સંચરે પણ કણ કંચણ રે વાદ્ધ પૂરો; જલ કલ્લોલ હો નદીયો શોભતી એકે વાતે રે નહિર અધૂરો. ભાવ ૧૦ દેખી લીલા હો માલવ દેશની અમર સરીખા રે પડે અચંભે આ પગે પગે પેખી હો વૃક્ષની આવલી જિહાં પરદેશી રે પંથી થંભે. ભાવ૦ ૧૧ ૫
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy