SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ખેમંકર શેઠનો નંદ, રૂપે રળિયામણો, રા૦ તેહના તનુનો ગંધ, સુરભિ સોહામણો. રા૦૧૦ ધૂપસાર કુમરને પાસે, બેસે જે નર જઈ. રા૦ તે પાસે એહવો સુવાસ, સાચું માનો સહી. રા૦૧૧ અમરષ આણી મનમાંહી, તેડાવ્યો તેહને સાજનજી; તે આવી પ્રણમે પાય, નમાવી દેહને સાજનજી. રોષે ભર્યો મહારાણ, કુમરને ઈમ કહે. સા કુણ ધૂપ તણે પરમાણુ, કાયા તુજ મહમહે. સા૦૧૩ ધૂપસાર કહે ગુણવંત, એહ તનથી ઉપનો. રા૦ સ્વભાવિક ગંધ અનંત, નથી ગુણ ધૂપનો. રા૦૧૪ વસુધાપતિ સાંભળી વાણી, રૂઠ્યો મન આપણો. સા૦ રોષે થઈ જમરાણ, સેવક પ્રત્યે ભણે. સા૦૧૫ અમેધ્યે લેપી અંગ, બેસારો બાહિરે. સા સુગંધ મટે મળગંધ, દુરગંધ જેમ વિસ્તરે. સા૦૧૬ સેવક સાંભળી નિરધાર, કહ્યું તેમજ કર્યું. સા॰ સહુ સાંભળજો તેણે વાર, થયું તે ઉચ્ચર્યું. સા૦૧૭ તે યક્ષ તે યક્ષણી દોય, મરી માનવ થઈ. સા૦ જિન ધર્મ આરાધી સોય, સુરગતિ પામ્યાં સહી. સા૦૧૮ દો દેવ થયાં દિવ્ય રૂપ, અવનીતલે આવીને. સા૦ કેવલીને પૂછે અનૂપ, સંદેહ શીર નામીને, સા૦૧૯ વિનયંધરનો જીવ, કેહી ગતિમાં અછે. સા કેવલી કહે અતીવ, સંબંધ માંડી પછે, સા૦ ૨૦ સાંભળી સાળો સંબંધ, પૂરવના પ્રેમથી. સા સૂરભિ જલ ફૂલ સુગંધ, વરસાવે વ્યોમથી. સા૦૨૧ ધૂપસાર ઉપર જલફૂલ, વરસાવ્યા નેહથી. સા અધિક સુગંધ અમૂલ, ઉછલિયો દેહથી. સા૦૨૨ ૧૪૩ ૧૨
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy