SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૃતદેવી સરસ્વતી મહાપૂજન સામગ્રી લીસ્ટ) S કેસર ગ્રામ - ૧ બરાસ ગ્રામ - ૧૦ વાસક્ષેપ ગ્રામ - ૫૦ રૂપેરી વરખ થોકડી - ૫ સોનેરી વરખ થોકડી - ધુપ પેકેટ - ૧ કાપુરા ગ્રામ - ૫૦ કપુર ગોટી - ૨ દીવેટ બોયા - ૧૨૦ સર્વોષધિ ગ્રામ - ૨૦ ગુલાબજળ બૉટલ - ૧ અત્તર બૉટલ - ૧ ચુંદડી - ૧ (સફેદ જરીવાલી) ષોડશાભરણા ચાંદીનું છત્ર, ચાંદીનો મુગટ, ચાંદીની હાથની કડલી, ચાંદીની પગની પાયલ શૃંગારની શિશી નાકની નથણી, દામણી એરીંગ, વીંટી, સોનાની ચેન અગર ગિન્ની, ચાંદીનો કંદોરો, દર્પણ, મેંદીનું પેકેટ, લાલ રંગની કાચની બંગડી - ૬ કાજલની ડબ્બી દાંડીવાલા પાન - ૧૦ શ્રીફળ - ૩ રક્ષાપોટલી – ૫૦૦ (સફેદ) લાલ રેશમી દોરા - ૩૦૦ સોપારી - ૩૦ બાદલો ગ્રામ - ૨ ખડીસાખર કિ. - ૦I. ચોખા ઝીણા કિ. - ૫ ઘઉં, મગ, ચણાની દાળ, કાળા અડદ કિલો - ૨-૨ લીલું કપડું મીટર - oil મલમલ મીટર – ૧ નેપકીન - ૬ રોકડા રૂ. - ૫૦ પાવલી - ૫૦. ગાયનું દૂધ લીટર - ૨. ગાયનું દહીં લીટર - ૦૫ શેરડીનોરસ લીટર - પા. પાટ પર પાથરવાનું લાલ કપડુ મિ. - ૪ લાલ કટાસણા - ૬ નાડાછડી દડો - ૧ ફળ બીજોરાં - ૫ લીલું નારીયેલ - ૧ મિક્સ ફલ – નંગ ૩૧ મિઠાઈ મિક્સ મિઠાઈ - નંગ ૩૧ ઘેર બનાવવાની રસોઈ લાપસી વાટકો - ૧ ખીર વાટકો - ૧ મગની દાળ ના વડા – ૯ અડદના બાકુળા ગ્રા. - ૫૦ સુખડીની થાળી - ૧ કમલ - ૨૭ લાલ ગુલાબ - ૨૭ ચંપો - ૨૭ ડમરો જુડી - ૧ સફેદ ઝીણા ફુલ પુડી - ૨ ફુલના હાર - ૩ માતાજીની મૂર્તિ અથવા યંત્ર આદેશો ૧ થી ૨૭ સરસ્વતી માતાજીની ૨૭ ૫ જાઓ દરેકમાં કોઈપણ ૪-૪ જણ. ૨૮. માતાજીની વસ્ત્ર પૂજા સજો ડે ૨૯, આભુષણ પૂજા સજોડે ૩૦. પ્રભુજીની ૧૦૮ દિવાની આરતી. ૩૧. મંગલદિવો. ૩૨. માતાજીની આરતી ૩૩. શાંતીકળશ
SR No.006227
Book TitlePoojan Vidhi Samput 12 Parshwa Padmavati Mahadevi Shreelakshmi Shrutdevi Sarasvati Mahapoojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy