________________
ગાયનું દહીં લીટર - 1 શેરડીનોરસ લીટર - 1 પાટ પર પાથરવાનું લાલ કપડુ મિ. - ૪ લાલ કટાસણા - ૬ નાડાછડી દડો – ૧
મોહનથાળ - ૨૭. બુંદીના લાડુ - ૧૦ ઘેર બનાવવાની રસોઈ લાપસી વાટકો – ૧ ખીર વાટકો – ૧ મગની દાળ ના વડા – ૯ અડદના બાકુળા ગ્રા. - ૫૦ સુખડીની થાળી - ૧
૩૨.
આદેશો. ૧. પાર્શ્વનાથ સ્વામિની અષ્ટ પ્રકારી પૂજા સજોડે ૨. માતાજીની જલ પૂજા સજોડે ૩. માતાજીની અષ્ટગંધ પૂજા સજોડે ૪. માતાજીની પૂષ્પપૂજા સજોડે ૫. માતાજીની ધૂપ પૂજા સજોડે ૬. માતાજીની દિપક પૂજા સજોડે ૭. માતાજીની અક્ષત પૂજા સજોડે ૮. માતાજીની નૈવેદ્ય પૂજા સજોડે ૯. માતાજીની ફળ પૂજા સજોડે ૧૦. મતાજીની વસ્ત્ર પૂજા સજોડે ૧૧. આભુષણ પૂજા સજોડે ૧૨. પ્રભુજીની ૧૦૮ દિવાની આરતી ૧૩. મંગલદિવો. ૧૪. માતાજીની આરતી ૧૫. શાંતીકળશ
બીજોરાં - ૫ દાડમ – ૨૭ સંત્રા - ૨૭ સફરજન – ૨૭ મોસંબી – ૨૭ લીલું નારીયેલ – ૧ મિઠાઈ પેંડા - ૨૭ બરફી - ૨૭ શાટા - ૨૭
ફૂલ
કમલ – ૨૭ લાલ ગુલાબ – ૨૭ ચંપો - ૨૭ ડમરો જડી - ૧ સફેદ ઝીણાં ફુલ પુડી - ૨ ફુલના હાર - ૩ માતાજીની મૂર્તિ